ઓરેન્જ કેપમાં શુભમન ગિલ અને પર્પલ કેપમાં પ્રસિધ્ધ કૃષ્ણ નંબર 2 પર, 69 મેચ બાદની સ્થિતિ IPL 2025ની 69મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં પંજાબ…
View More ઓરેન્જ કેપ પર સાઇ સુદર્શન, પર્પલ કેપ પર નૂર અહેમદનો કબજોIPL 2025
મુંબઇને હરાવી પંજાબ પોઇન્ટ ટેબલમાં નંબર વન સ્થાને
મુંબઇ ઇન્ડિયન્સનો ફાઇનલમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બન્યો, પ્લેઓફની રેસ વધુ રોમાંચક IPL 2025 માં એક રોમાંચક મુકાબલામાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હરાવીને પોઈન્ટ…
View More મુંબઇને હરાવી પંજાબ પોઇન્ટ ટેબલમાં નંબર વન સ્થાનેઅંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સની ચેન્નાઇ સુપર કિંગ્સ સામે કરારી હાર
આઈપીએલ 2025નો લીગ તબક્કો તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને ગુજરાત ટાઇટન્સે તેની બધી 14 લીગ મેચ રમી છે. પરંતુ છેલ્લી લીગ મેચમાં ચેન્નાઈ…
View More અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સની ચેન્નાઇ સુપર કિંગ્સ સામે કરારી હારKKR સામે 110 રનથી ભવ્ય વિજય સાથે હૈદરાબાદનું IPLને ગુડબાય
39 બોલમાં હેનરિક કલાસેને ફટકારી IPLના ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી સદી IPL 2025 મા સનરાઈઝર્સ હૈદરાબાદ એ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 110 રનથી ભવ્ય…
View More KKR સામે 110 રનથી ભવ્ય વિજય સાથે હૈદરાબાદનું IPLને ગુડબાયIPLમાં મેચ હારવાથી ટીમ માલિકોને થાય મોટું નુકસાન
ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. મેચમાં બધી ટીમો દરેક મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પરંતુ મેચમાં એક…
View More IPLમાં મેચ હારવાથી ટીમ માલિકોને થાય મોટું નુકસાનરોમાંચક મેચમાં લખનૌએ ગુજરાતને 33 રને હરાવ્યું
મિશેલ માર્શની શાનદાર સદી, નિકોલસ પૂરનના આક્રમક 56 રન, બોલરોનો તરખાટ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની એક અત્યંત રોમાંચક મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33…
View More રોમાંચક મેચમાં લખનૌએ ગુજરાતને 33 રને હરાવ્યુંદિલ્હીને હરાવી મુંબઇની પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રી
મિશેલ સેન્ટનર અને જસપ્રીત બુમરાહે ઝડપી 3-3 વિકેટે મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રને હરાવ્યું. આ સાથે, મુંબઈએ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે…
View More દિલ્હીને હરાવી મુંબઇની પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રીLSG પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદનો વિજય
અભિષેક શર્માએ ચોથી વખત 20 બોલમાં ફિફ્ટી ફટકારી નિકોલસ પૂરણની બરાબરી કરી IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે પ્લેઓફની આશા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું…
View More LSG પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદનો વિજયબેંગલુરુ-કોલકાતાના જંગ સાથે કાલથી IPLનો ફરી પ્રારંભ
6 સ્થળોએ રમાશે 17 મેચ, 13 લીગ મેચ અને ચાર પ્લેઓફ મેચનો સમાવેશ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL2025ની બાકીની મેચો ફરી શરૂૂ કરવાની સત્તાવાર…
View More બેંગલુરુ-કોલકાતાના જંગ સાથે કાલથી IPLનો ફરી પ્રારંભવિદેશી ખેલાડીઓ રમવા પરત ન આવે તો કામચલાઉ નવા ખેલાડી લઈ શકાશે
IPLની બાકીની મેચો માટે BCCIએ નિયમમાં ફેરફાર કર્યો શનિવાર, 17મી મેના દિવસથી ફરી શરૂૂ થનારી આઇપીએલ-2025 માટે બીસીસીઆઇ (BCCI)એ એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે…
View More વિદેશી ખેલાડીઓ રમવા પરત ન આવે તો કામચલાઉ નવા ખેલાડી લઈ શકાશે