ગઇકાલે સાંજે ઇન્દોરમાં જવાહર માર્ગ પર પ્રેમસુખ ટોકીઝ પાછળ ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 14 અન્ય ઘાયલ થયા હતા.…
View More ઇન્દોરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત, 14ને ઇજાindore
રાજાના હત્યારાઓને 20 લાખની ઓફરથી મનાવ્યા!
આરોપીઓએ થાકી ગયા હોવાથી હત્યાના પ્લાનમાં પીછેહઠની વાત કરી તો સોનમે તત્કાલ 15000 આપી કોણીએ ગોળ લગાવ્યો રાજા રઘુવંશીની હત્યાનો કેસ જેટલો આગળ વધી…
View More રાજાના હત્યારાઓને 20 લાખની ઓફરથી મનાવ્યા!આરોપી નહીં પીડિતા છું, સોનમનો ‘બચાવ’, રાજા રઘુવંશીના પરિવારે ઠુકરાવ્યો
રાજા રઘુવંશી હત્યા કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. ઘણા દિવસોથી ગુમ થયેલી તેની પત્ની સોનમ રઘુવંશી આખરે ગાઝીપુરમાંથી મળી આવી છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક…
View More આરોપી નહીં પીડિતા છું, સોનમનો ‘બચાવ’, રાજા રઘુવંશીના પરિવારે ઠુકરાવ્યોઇન્દોરની બેવફા સોનમે જ પતિની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટ
મેઘાલય હનીમૂન માણવા ગયેલા યુગલમાંથી પતિની લાશ મળ્યા બાદ લાપતા પત્નીએ જ ભાડૂતી મારાઓ પાસે કાસળ કઢાવી નાખ્યાની કબૂલાત ઇન્દોરની સોનમ… જેણે માત્ર 28 દિવસ…
View More ઇન્દોરની બેવફા સોનમે જ પતિની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઈન્દોરમાં તંગદિલી, બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો
ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન ટ્રોફી જીત્ય બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉજવણી દરમ્યાન અરાજકતા અને…
View More ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઈન્દોરમાં તંગદિલી, બે જૂથ વચ્ચે થયો પથ્થરમારોકાયદો નહીં બદલો તો મહિલાઓ દુરુપયોગ કરતી રહેશે: આત્મહત્યા કરનારા યુવાનનો સરકારને પત્ર
ઈન્દોર જિલ્લાના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્ની અને સાસરિયાઓથી પરેશાન યુવકે આત્મહત્યા કરી લીધી છે. યુવકની આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.…
View More કાયદો નહીં બદલો તો મહિલાઓ દુરુપયોગ કરતી રહેશે: આત્મહત્યા કરનારા યુવાનનો સરકારને પત્ર