ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, એક ડ્રોન ગાંધીધામ સુધી પહોંચતા બન્ને શહેર લોક કરાયા અબડાસા-નખત્રાણા-લખપત-નલિયામાં સુરક્ષા વધારાઈ, લોકોને બહાર નહીં નીકળવા અપીલ, બનાસકાંઠામાં પણ…
View More કચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયાindian army
ઓપરેશન સિંદૂર: ભારતના સુરક્ષા દળોની એક શૌર્યગાથા
ભારતની સુરક્ષા દળો હંમેશા દેશની રક્ષા માટે સજ્જ રહે છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવે કે આવા અનેક સૈનિક ઓપરેશન થયાં છે, જેમણે પોતાનાં…
View More ઓપરેશન સિંદૂર: ભારતના સુરક્ષા દળોની એક શૌર્યગાથાઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝ
એક તરફ જ્યાં ભારતીય સશસ્ત્ર દળો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ, પાકિસ્તાન સામે ભારતના બદલો લેવાના મિશન જેને સેનાએ ઓપરેશન સિંદૂર…
View More ઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝભારત-પાક. સંઘર્ષ વચ્ચે સુરક્ષિત સ્થળો પર પહોંચવા દોડધામ
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા જતાં સંઘર્ષ વચ્ચે સરહદી વિસ્તારોમાં વસતા પરિવારોમાં સુરક્ષિત સ્થળે પહોંચવા માટે અને આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા માટે દોડધામ મચી ગઈ છે. બન્ને…
View More ભારત-પાક. સંઘર્ષ વચ્ચે સુરક્ષિત સ્થળો પર પહોંચવા દોડધામભારત-પાક. વોર ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે; બન્ને માટે હવે પીછેહઠ સહેલી નથી
ભારતે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા કરેલી લશ્કરી કાર્યવાહી સામે પાકિસ્તાને અપેક્ષા પ્રમાણેનું જ રીએક્શન આપ્યું છે. ભારતે પાકિસ્તાનની આર્મી પર હુમલો નહોતો…
View More ભારત-પાક. વોર ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે; બન્ને માટે હવે પીછેહઠ સહેલી નથીજમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત: ગોળીબારમાં એક અધિકારી સહિત 5 ભારતીયોમના મોત
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આડેધડ હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો…
View More જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત: ગોળીબારમાં એક અધિકારી સહિત 5 ભારતીયોમના મોતગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તમામ કર્મચારી અને અધિકારીઓની…
View More ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદતણાવ વચ્ચે પાકિસ્તાને પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ
ભારતે ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારત સતત પાકિસ્તાન પર કાર્યવાહી કરી રહ્યું છે. આ તરફ પાકિસ્તાને…
View More તણાવ વચ્ચે પાકિસ્તાને પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદસરકારને શિયાળ કહી પાક. સાંસદે કહ્યું, શરીફ મોદીનું નામ લેતાં ડરે છે
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા. આ પછી, ગભરાયેલા પાકિસ્તાને યુદ્ધ શરૂૂ કર્યું પરંતુ તેમાં પણ તેને…
View More સરકારને શિયાળ કહી પાક. સાંસદે કહ્યું, શરીફ મોદીનું નામ લેતાં ડરે છેભારત-પાક ફાઇટર જેટ યુધ્ધનો અભ્યાસ કરશે વૈશ્ર્વિક સૈન્ય
ચીની બનાવટના એફ-16 અને ફ્રેંચ નિર્મિત રાફેલની ડોગફાઇટની વિગતો મેળવવા શસ્ત્ર ઉત્પાદકો આતુર ભવિષ્યના સંઘર્ષોમાં ધાર આપી શકે તેવી આંતરદૃષ્ટિ મેળવવા માટે લશ્કર દ્વારા…
View More ભારત-પાક ફાઇટર જેટ યુધ્ધનો અભ્યાસ કરશે વૈશ્ર્વિક સૈન્ય