ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે.…
View More LoC પર ભારતીય આર્મીની મોટી કાર્યવાહી: ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યાindian army
જમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે…
View More જમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠારકાશ્મીરમાં સેનાનું વાહન ખાઇમાં ખાબકતાં 2 જવાન શહીદ, 7ને ઇજા
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું. આ અકસ્માતમાં બે જવાનોના મોત થયા હતા. જ્યારે અન્ય 7 ઘાયલ…
View More કાશ્મીરમાં સેનાનું વાહન ખાઇમાં ખાબકતાં 2 જવાન શહીદ, 7ને ઇજાજમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓનેઠાર કર્યા છે. જયારે બે જવાન પણ ઘાયલ થયા છે.…
View More જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ