ઓમાન નજીક ભારતીય કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતી યુવકનું મોત

    ઓમાનના દરિયાકાંઠા નજીક ભારતીય ધ્વજ ધરાવતા એક માલવાહક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું છે, જ્યારે…

View More ઓમાન નજીક ભારતીય કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતી યુવકનું મોત

UPIનો રેકોર્ડ: દૈનિક ટ્રાન્જેકશન 1 લાખ કરોડને પાર

  ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક નવો માઈલસ્ટોન સ્થાપિત થયો છે. તહેવારોની મોસમ દરમિયાન ડિજિટલ લેણદેણમાં ભારે ઉછાળો જોવા મળતા, ઓક્ટોબર મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ…

View More UPIનો રેકોર્ડ: દૈનિક ટ્રાન્જેકશન 1 લાખ કરોડને પાર

ધિરેન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણની મજાક ઉડાવી ; કથાનો બહિષ્કાર કરવા આહ્વાન

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લઈને આપવામાં આવેલું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નવો વિવાદ સર્જાયો છે. કરૈરામાં કથા દરમિયાન…

View More ધિરેન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણની મજાક ઉડાવી ; કથાનો બહિષ્કાર કરવા આહ્વાન

ગુજરાત આવતા દારૂ ભરેલા ટ્રકે મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારીને કચડી નાખ્યા

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં રાજ્યમાં દારૂૂની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા તપાસ અને વાહન ચેકિંગની કાર્યવાહી દરમિયાન એક એવી દુ:ખદ ઘટના બની છે, જેણે પોલીસની…

View More ગુજરાત આવતા દારૂ ભરેલા ટ્રકે મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારીને કચડી નાખ્યા

પંજાબમાં ખેલા હોબે! ‘આપ’ના 3 ધારાસભ્યોના કેસરિયા

પંજાબ સરકાર માટે એક ઝટકા સમાન ઘટનામાં, આપના ત્રણ ધારાસભ્યો – કુંવર વિજય પ્રતાપ સિંહ, હરમીત સિંહ પઠાણમાજરા અને ચેતન સિંહ જૌરામાજરા – સોમવારે (2…

View More પંજાબમાં ખેલા હોબે! ‘આપ’ના 3 ધારાસભ્યોના કેસરિયા

આંધ્રપ્રદેશને ફરી ધમરોળશે ‘મુરાસુ’ વાવાઝોડુ, ઓડિશા અને તમિલનાડુમાં હાઇ એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું(Severe Cyclonic Storm) ’મુરાસુ’ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું…

View More આંધ્રપ્રદેશને ફરી ધમરોળશે ‘મુરાસુ’ વાવાઝોડુ, ઓડિશા અને તમિલનાડુમાં હાઇ એલર્ટ જાહેર

શેરબજારમાં વહેલી દિવાળી: સેન્સેક્સમાં 1100-નિફટીમાં 260 અંકનો ઉછાળો

દિવાળીના તહેવાર પૂર્વે ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ખુશખબર સામે આવી છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજાર ખૂલતાં જ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ…

View More શેરબજારમાં વહેલી દિવાળી: સેન્સેક્સમાં 1100-નિફટીમાં 260 અંકનો ઉછાળો

શાહરૂખખાનની મધરાત્રે સરપ્રાઇઝ બર્થ ડે પર રિલિઝ કર્યું ‘કિંગ’નું સોંગ

બોલિવૂડના કિંગ કહેવાતા એક્ટર શાહરૂૂખ ખાન આજે 61 વર્ષના થઈ ગયા છે. ’કિંગ’ના મેકર્સે ફેન્સને અડધી રાત્રે સરપ્રાઇઝ આપી છે, જેના પછી ફેન્સની ખુશીનો કોઈ…

View More શાહરૂખખાનની મધરાત્રે સરપ્રાઇઝ બર્થ ડે પર રિલિઝ કર્યું ‘કિંગ’નું સોંગ

બુલેટપ્રૂફ કાચ પાછળ જોવા મળ્યા અમિતાભ, 44 વર્ષ જૂની પરંપરા બદલાઇ

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન રવિવારે તેમના મુંબઈ નિવાસસ્થાન, જલસાની બહાર ચાહકોને મળ્યા હતા. આ વખતે, તેઓ બુલેટપ્રૂફ કાચની કેબિનમાં જોવા મળ્યા હતા. તાજેતરમાં તેમના ઘરને…

View More બુલેટપ્રૂફ કાચ પાછળ જોવા મળ્યા અમિતાભ, 44 વર્ષ જૂની પરંપરા બદલાઇ

નિર્ણયો લેતા સમયે હું કોઇનાથી ડરતો નથી, કોચ ગૌતમ ગંભીર

ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક ઝ20 શ્રેણીમાં 3-2થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી જ્યારે તેમને ટીમની રણનીતિ,…

View More નિર્ણયો લેતા સમયે હું કોઇનાથી ડરતો નથી, કોચ ગૌતમ ગંભીર