નવી દિલ્હી વિશ્વના પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાંના એક બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ ઉર્ફે બાફ્ટા એવોર્ડના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. પાયલ કાપડિયાની ફિલ્મ ઓલ વી…
View More બાફ્ટા એવોર્ડમાં ‘ધ બ્રુટાલિસ્ટ’ છવાઇindia
આ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ
દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 કલાકે યોજાશે. નવા સીએમ કેબિનેટ સભ્યો સાથે રામલીલા મેદાનમાં શપથ લેશે. આ માટેની તૈયારીઓ રામલીલા…
View More આ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂદેશ નિકાલ લોકોને હાથકડી પહેરાવવી જરૂરી હતી
66 કલાક નર્કાગારનો અનુભવ કરનારા અમેરિકાથી આવેલી બીજી ફલાઇટના યુવાને કહ્યું, હતાશામાં કોઇ આડુ અવળું કરી ન બેસે એ માટે બેડીઓ પહેરાવાઇ હતી અમેરિકાથી…
View More દેશ નિકાલ લોકોને હાથકડી પહેરાવવી જરૂરી હતીનિષાદ પાર્ટીના નેતાની આત્મહત્યા: યોગીના મંત્રી સામે આરોપોની ઝડી
ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સંજય નિષાદ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ તેમની પાર્ટીના એક નેતાએ આત્મહત્યા કરી લીધી છે. મહારાજગંજના પનિયારા વિસ્તારના…
View More નિષાદ પાર્ટીના નેતાની આત્મહત્યા: યોગીના મંત્રી સામે આરોપોની ઝડીસંઘ શું કરવા માગે છે? સવાલનો એક લીટીમાં જવાબ આપતા ભાગવતે કહ્યું, હિંદુ સમાજને સંગઠિત કરવો છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ સમાજને એક કરવા પર ભાર મૂક્યો છે. ભાગવતે કહ્યું છે કે આ સમાજને એકજૂટ કરવો જરૂૂરી છે…
View More સંઘ શું કરવા માગે છે? સવાલનો એક લીટીમાં જવાબ આપતા ભાગવતે કહ્યું, હિંદુ સમાજને સંગઠિત કરવો છેપ્રયાગરાજથી પટના સુધી રેલવે સ્ટેશનો પર ભારે ભીડ: મુસાફરોએ ટ્રેનની બારીઓ તોડી
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ દેશના વિવિધ રેલવે સ્ટેશનો…
View More પ્રયાગરાજથી પટના સુધી રેલવે સ્ટેશનો પર ભારે ભીડ: મુસાફરોએ ટ્રેનની બારીઓ તોડીદિલ્હી-હરિયાણા-ઓડિશા-સિક્કિમથી બાંગ્લાદેશ સુધી ભૂકંપ
પાટનગરના ધૌલા કુઆમાં માત્ર પાંચ કિ.મી.ની ઊંડાઇએ ઉદ્ગમસ્થાન હોવાથી ભારે ગડગડાટી સંભળાઇ: મોદીએ લોકોને સાવધ રહેવા અપીલ કરી દિલ્હી-એનસીઆરમાં આજે સવારે તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો.…
View More દિલ્હી-હરિયાણા-ઓડિશા-સિક્કિમથી બાંગ્લાદેશ સુધી ભૂકંપરણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાને માફ ન કરવા જોઇએ: બાબા બાગેશ્ર્વર
કોરોના કાળમાં કિમ જોંગ ઉનની નીતિની પ્રશંસા કરતા વિવાદમાં બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરીથી વિવાદમાં સપડાયા છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં ભાગ લેતા, તેમણે રણવીર…
View More રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાને માફ ન કરવા જોઇએ: બાબા બાગેશ્ર્વરWPL, યુપી વોરિયર્સ સામે ગુજરાત જાયન્ટસની 6 વિકેટે શાનદાર જીત
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 એડિશનની ત્રીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ આમને સામને સામે ટકરાયા ગુજરાત સ્થિત ફ્રેન્ચાઇઝી…
View More WPL, યુપી વોરિયર્સ સામે ગુજરાત જાયન્ટસની 6 વિકેટે શાનદાર જીતમુંબઇ ઇન્ડિયન્સને ઝટકો, IPLની પ્રથમ મેચમાંથી હાર્દિક પંડ્યા બહાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટૂર્નામેન્ટની શરૂૂઆત કરશે. પરંતુ…
View More મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો, IPLની પ્રથમ મેચમાંથી હાર્દિક પંડ્યા બહાર