લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધી પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બંનેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 22 એપ્રિલના પહલગામ હુમલા અને…
View More યુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગindia
સરહદો અંતે શાંત: 19 દિવસ બાદ કોઈ ગોળીબાર નહીં થતાં રાહત
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પછી, રવિવાર અને સોમવાર વચ્ચેની રાત જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં મોટાભાગે શાંતિપૂર્ણ રહી. છેલ્લા…
View More સરહદો અંતે શાંત: 19 દિવસ બાદ કોઈ ગોળીબાર નહીં થતાં રાહતવર્હાં સે ગોલી ચલેગી તો યર્હાં સે ગોલા, મોદીનો સશસ્ત્ર દળોને સાફ સંદેશ
અમેરિકી ઉપપ્રમુખને પણ જણાવી દીધું, ભારતના નિર્ણયો કોઈ દેશથી પ્રભાવિત નહીં થાય પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહી બાદ એક બ્રીફિંગમાં, એક અધિકારીએ પીએમ મોદીને ટાંકીને કહ્યું, વહાં…
View More વર્હાં સે ગોલી ચલેગી તો યર્હાં સે ગોલા, મોદીનો સશસ્ત્ર દળોને સાફ સંદેશપાકિસ્તાની કલાકારો ફવાદ ખાન, માહિરા ખાનના બહિષ્કારનું એલાન
ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને માહિરા ખાનના બહિષ્કારનું એલાન આપ્યું છે. આ કલાકારોએ ભારતના ઓપરેશન સિંદુરની નિંદા કરતી સોશિયલ મીડિયા…
View More પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન, માહિરા ખાનના બહિષ્કારનું એલાનકોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની વાત હંબક?
સોશિયલ મીડિયાનું વાયરલ નિવેદન સત્ય નથી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને થોડા જ દિવસો થયા છે. તે પછી, વિરાટ કોહલી પણ ટેસ્ટ ફોર્મેટને અલવિદા…
View More કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની વાત હંબક?ટીમના તમામ બેટ્સમેન રિટાયર આઉટ, ICCમાં અદ્ભૂત ઘટના
આરબ અમીરાત-કતાર વચ્ચેની મહિલા T20 વર્લ્ડ કપની ઘટના ICC મહિલા T20 વર્લ્ડકપ એશિયા ક્વોલિફાયરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતાર વચ્ચેની મેચમાં એક વિચિત્ર ઘટના…
View More ટીમના તમામ બેટ્સમેન રિટાયર આઉટ, ICCમાં અદ્ભૂત ઘટનાઆર્ચરી વર્લ્ડ કપમાં, દીપિકા-પાર્થે બ્રોન્ઝ મેડલ જીત્યો, ભારતને કુલ સાત મેડલ
ભારતની સૌથી સફળ તીરંદાજ દીપિકા કુમારીએ સેમિફાઇનલમાં હાર બાદ શાનદાર વાપસી કરીને રવિવારે તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ ઈંઈંની રિકર્વ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનું…
View More આર્ચરી વર્લ્ડ કપમાં, દીપિકા-પાર્થે બ્રોન્ઝ મેડલ જીત્યો, ભારતને કુલ સાત મેડલશ્રીલંકાને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટ્રાઈ-નેશન સિરીઝ જીતી, મંધાનાની સદી
મંધાનાને પ્લેયર ઓફ ફાઈનલ અને સ્નેહ રાણાને પ્લેયર ઓફ ધ સિરીઝનો પુરસ્કાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ત્રિકોણીય સીરીઝ જીતી છે.…
View More શ્રીલંકાને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટ્રાઈ-નેશન સિરીઝ જીતી, મંધાનાની સદીભારત-પાક. સંઘર્ષથી નિયંત્રણ રેખા નજીક વ્યાપક નુક્સાની
ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીરના એલઓસી નજીક વસતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સીઝ ફાયરની ઘોષણાથી હાલ તો રાહતની લાગણી ફેલાઇ છે.…
View More ભારત-પાક. સંઘર્ષથી નિયંત્રણ રેખા નજીક વ્યાપક નુક્સાનીભારતે કટાણે યુદ્ધવિરામ કર્યાની છાપ, નહીં તો પાક.ની કમ્મર તોડવાનો મોકો હતો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં તેની અટકળો ચાલતી હતી ત્યાં શનિવારે અચાનક જ…
View More ભારતે કટાણે યુદ્ધવિરામ કર્યાની છાપ, નહીં તો પાક.ની કમ્મર તોડવાનો મોકો હતો