\ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટથી સારા સમાચાર છે. ઈરાને ભારત સહિત 4 દેશોને હોર્મુઝમાંથી જહાજોની અવર-જવર કરવાની છૂટ આપી છે. આ 4 દેશોમાં ચીન, ઈરાક…
View More હોર્મુઝમાંથી ભારત સહિત 4 દેશોના જહાજોને પસાર થવા ઇરાનની મંજૂરીindia
સંસદનું ચોમાસું સત્ર 83 દિવસ પછી પણ ચાલુ, 39 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ, 2026ના રોજ શરૂૂ થયું હતું અને 13 ઓગસ્ટ, 2026ના રોજ તેને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. 83…
View More સંસદનું ચોમાસું સત્ર 83 દિવસ પછી પણ ચાલુ, 39 વર્ષનો રેકોર્ડ તૂટ્યો‘રામાયણ’માં જોવા મળશે રણબીરની દીકરી રાહા!!! સાઈ પલ્લવી સાથે કરી શૂટિંગ
રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને સની દેઓલ જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ ફિલ્મ ‘રામાયણ પાર્ટ 1’ આવતીકાલે, 5મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી…
View More ‘રામાયણ’માં જોવા મળશે રણબીરની દીકરી રાહા!!! સાઈ પલ્લવી સાથે કરી શૂટિંગઓલિમ્પિક મેડાલિસ્ટ મનુ ભાકર ISSFI ની ચૂંટણી લડવા મેદાને
પેરિસ ઓલિમ્પિક્સમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારી ભારતીય સ્ટાર શૂટર મનુ ભાકર હવે રમતગમતના વૈશ્વિક વહીવટમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર…
View More ઓલિમ્પિક મેડાલિસ્ટ મનુ ભાકર ISSFI ની ચૂંટણી લડવા મેદાનેબદલાતા સમય વચ્ચે દિવાળીની લાગણીઓનો પ્રકાશ અકબંધ
દિવાળીના દીવડાઓ માત્ર ઘરના આંગણાને જ નહીં, હૃદયના ખૂણેખૂણાને પણ અજવાળે છે. કોઈ માટે દિવાળી બાળપણની મીઠી યાદોની મહેફિલ છે, તો કોઈ માટે પરિવાર સાથે…
View More બદલાતા સમય વચ્ચે દિવાળીની લાગણીઓનો પ્રકાશ અકબંધમેચના એક દિવસ પહેલા આખી ટીમ બદલાઇ, મેદાન પર પહોંચી પોલીસ
મેઘાલયની રણજી ટ્રોફી પ્લેટ ગ્રુપ ટીમને નાગાલેન્ડ સામેની મેચના એક દિવસ પહેલા જ મોટો ઝટકો લાગ્યો હતો. આંતરિક ઝઘડાને કારણે, ટીમને સસ્પેન્ડ કરવામાં આવી હતી…
View More મેચના એક દિવસ પહેલા આખી ટીમ બદલાઇ, મેદાન પર પહોંચી પોલીસ20 હજારની કંકોત્રી, PM મોદી સહિતના VVIPઓને નિમંત્રણ
આગામી અઠવાડિયે એક હાઈ-પ્રોફાઇલ લગ્ન થવા જઈ રહ્યા છે. IPLની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની CEO અને સન ગ્રૂપના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારનના 11…
View More 20 હજારની કંકોત્રી, PM મોદી સહિતના VVIPઓને નિમંત્રણધનતેરસ પર 4 રાશિઓનું ચમકશે ભાગ્ય: વેપાર-ધંધામાં બમણા નફાના યોગ
ધનતેરસના દિવસે (૬ નવેમ્બરે) શુક્ર તુલા રાશિમાં બિરાજમાન થઈને ‘માલવ્ય રાજયોગ’નું નિર્માણ કરશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર તુલા રાશિનો સ્વામી છે અને આ રાશિમાં…
View More ધનતેરસ પર 4 રાશિઓનું ચમકશે ભાગ્ય: વેપાર-ધંધામાં બમણા નફાના યોગરાજસ્થાનના શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ: ટ્રેન પસાર થયાની થોડીક જ મિનિટોમાં બની ઘટના
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં રેલવે ટ્રેક પર શક્તિશાળી વિસ્ફોટની ઘટના સામે આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. અનુપગઢથી ભટિંડા જતી ટ્રેનને નિશાન બનાવવાના ઇરાદે…
View More રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ: ટ્રેન પસાર થયાની થોડીક જ મિનિટોમાં બની ઘટના‘સર’ના પ્રતાપે 5 રાજ્યમાં 2.04 કરોડ મતદારો ઘટ્યા
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, મતદારોની સંખ્યામાં 13.24 ટકાનો ઘટાડો થયો છે. આ માહિતી…
View More ‘સર’ના પ્રતાપે 5 રાજ્યમાં 2.04 કરોડ મતદારો ઘટ્યા