સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે. આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેડુમિલી વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા વિશેષ ઓપરેશનમાં કુખ્યાત માઓવાદી કમાન્ડર માડવી…
View More 1 કરોડનો ઈનામી નક્સલી કમાન્ડર હિડમાનું એન્કાઉન્ટર, પત્નીનું પણ ઢીમ ઢાળી દેવાયું, અનેક હુમલામાં હતો સામેલindia
સોનામાં રૂા.1800 અને ચાંદીમાં 3300 રૂા.તૂટયા
યુ.એસ. ફ્ેડ રેટ કટ થવાની ઓછી સંભાવના અને વૈશ્ર્વિક ડીમાન્ડમાં મોટો ઘટાડો નોંધાતા સોના-ચાંદીના ભાવમાં પડયા ગાબડા વિશ્ર્વભરમાં સોનાની ડીમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળતા સોનાના…
View More સોનામાં રૂા.1800 અને ચાંદીમાં 3300 રૂા.તૂટયાકલીન સ્વીપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં કાલે સવારે નવ વાગ્યાથી જામશે જંગ, દર્શકો માટે ફ્રી પ્રવેશ આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા ની એ ટીમ વચ્ચે રાજકોટના નિરંજન…
View More કલીન સ્વીપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશેરેકોર્ડ બ્રેક કિંમતો વચ્ચે સોનાની આયાતમાં 200 ટકાનો વધારો
ચાંદીનું ઇમ્પોર્ટ પણ 6 ટકા વધ્યું, ઓકટોબરમાં 14.72 અબજ ડોલરનું સોનું આવ્યું ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.18 ઓક્ટોબર 2025 માં સોનાના વધતા વૈશ્વિક ભાવ વચ્ચે ભારતની…
View More રેકોર્ડ બ્રેક કિંમતો વચ્ચે સોનાની આયાતમાં 200 ટકાનો વધારોશેખ હસીનાને સોંપી દેવા ભારતને પત્ર લખતું બાંગ્લાદેશ
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે (ICT) ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. હસીના હાલમાં દિલ્હીમાં છે. તેમના વાપસીને સુરક્ષિત કરવા માટે વચગાળાની સરકારે ત્રણ…
View More શેખ હસીનાને સોંપી દેવા ભારતને પત્ર લખતું બાંગ્લાદેશભારતીયો માટે વીઝામુક્ત પ્રવેશ સ્થગિત કરતું ઇરાન
ભારતીય નાગરિકો માટે ઈરાનમાં મુલાકાત-મુક્ત મુસાફરી હવે ઉપલબ્ધ રહેશે નહીં. ઈરાને મફત વિઝા સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ભારતીયોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં…
View More ભારતીયો માટે વીઝામુક્ત પ્રવેશ સ્થગિત કરતું ઇરાનગુજરાત સહિતના રાજ્યોમાં સ્થા.સ્વરાજ્યની ચૂંટણીઓ અટકશે?
27% OBC અનામત લાગુ કરાતા કુલ અનામત 50%થી વધશે તો સુપ્રીમનો ચૂંટણી અટકાવવાનો સ્પષ્ટ સંદેશ; આવતીકાલે વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટે ગઇકાલે મહારાષ્ટ્ર સરકારને ચેતવણી…
View More ગુજરાત સહિતના રાજ્યોમાં સ્થા.સ્વરાજ્યની ચૂંટણીઓ અટકશે?અમે આત્મઘાતી હુમલો નથી કરતા પણ શહાદત ઓપરેશનને અંજામ આપીએ છીએ
લાલ કિલ્લા બ્લાસ્ટના આરોપી ડો.ઉમર ઉન નબીના વીડિયોથી આતંકવાદી માનસિકતા ઉજાગર 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા હાઈ-ઇન્ટેન્સિટી બ્લાસ્ટને અંજામ આપનાર ડોક્ટર-બનેલા આતંકવાદી ડો.…
View More અમે આત્મઘાતી હુમલો નથી કરતા પણ શહાદત ઓપરેશનને અંજામ આપીએ છીએદિલ્હીમાં હમાસ શૈલીના ડ્રોન એટેકની ખોફનાક યોજના હોવાનો ખુલાસો
રોકેટ-ડ્રોન હુમલાની યોજના નિષ્ફળ ગઇ ત્યારે ડોક્ટર મોડ્યુલે કારબોંબ વિસ્ફોટ કરવાનું નક્કી કર્યું: ઉમર નબીના બે સહયોગી ઝડપાયા દિલ્હી વિસ્ફોટની તપાસ જેમ જેમ વધુ ઊંડાણપૂર્વક…
View More દિલ્હીમાં હમાસ શૈલીના ડ્રોન એટેકની ખોફનાક યોજના હોવાનો ખુલાસોફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સામે 30 કરોડની છેતરપિંડીનો કેસ
ઉદયપુરના એક ડોક્ટરે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટે ફિલ્મ રોકાણનું વચન આપીને તેમને રૂૂ.30 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. ડોક્ટરનો દાવો છે…
View More ફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સામે 30 કરોડની છેતરપિંડીનો કેસ