14 વર્ષથી નીચેના બાળકોને ધાર્મિક અથવા બિનસાંપ્રદાયિક શિક્ષણ આપતી તમામ સંસ્થાઓના રજિસ્ટરેશન, રેગ્યુલેશન અને મોનિટરિગ બાબતે ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને…
View More બાળકોને ધાર્મિક, બિનસાંપ્રદાયિક શિક્ષણ આપતી સંસ્થાઓના મોનિટરિંગ બાબતે કેન્દ્ર નિર્ણય કરેindia
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 10 વર્ષનો ડિફેન્સ કરાર, ભારત માટે ખતરાની ઘંટડી
દક્ષિણ એશિયાના રાજકારણમાં એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશે આગામી 10 વર્ષ માટે એકબીજા સાથે ગુપ્ત માહિતી શેર કરવા માટેના સંરક્ષણ…
View More પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 10 વર્ષનો ડિફેન્સ કરાર, ભારત માટે ખતરાની ઘંટડીઆસામમાં હિમંતા બિસ્વા-2 સરકારનો શુભારંભ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હિમંત બિસ્વા સરમાએ આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી…
View More આસામમાં હિમંતા બિસ્વા-2 સરકારનો શુભારંભનીટની પરીક્ષા ફરી રદ, 22 લાખથી વધુ છાત્રોની મહેનત પાણીમાં
પેપર લીક થયાની શક્યતાના આધારે NTAનો નિર્ણય, ‘ગેસ પેપર’માંથી 120 બેઠા પ્રશ્ર્નો પૂછાયા સમગ્ર ઘટનામાં CBI તપાસના આદેશ, 45થી વધુ શખ્સોની પૂછપરછ, વાલીઓ-વિદ્યાર્થીઓમાં ફાટી નીકળેલો…
View More નીટની પરીક્ષા ફરી રદ, 22 લાખથી વધુ છાત્રોની મહેનત પાણીમાંપોષક તત્વો યુક્ત 203 પાકની જાતો વિકસાવી ભારતના 67 ટકા બાળકોમાં લોહીની કમી દૂર કરાશે
ભારતમાં પોષણની તંગી અને છુપાયેલા ભૂખમરાની સમસ્યા વચ્ચે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)એ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશમાં 67.1% બાળકો (6થી 59 મહિનાની વય) અને…
View More પોષક તત્વો યુક્ત 203 પાકની જાતો વિકસાવી ભારતના 67 ટકા બાળકોમાં લોહીની કમી દૂર કરાશેમધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ પર આગ બાદ અનેક બ્લાસ્ટ, 12 લોકો ગંભીર
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પાચોરમાં ગઇકાલે રાત્રે એક મોટી દુર્ઘટના બની. શહેરના મધ્યમાં આવેલા ભારત પેટ્રોલિયમ પંપ પર રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી ગઈ.…
View More મધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ પર આગ બાદ અનેક બ્લાસ્ટ, 12 લોકો ગંભીરડોલર સામે રૂપિયો 95.57ના નવા તળિયે, શેરબજાર સતત બીજા દિવસે તૂટ્યું
ઈરાન અમેરિકા વચ્ચેનો યુદ્ધ તણાવ યથાવત રહેતા વિશ્વભરની માર્કેટમાં કડાકા જોવા મળી રહ્યા છે. વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૂૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં…
View More ડોલર સામે રૂપિયો 95.57ના નવા તળિયે, શેરબજાર સતત બીજા દિવસે તૂટ્યું‘વિજય’ ઓન ફાયર: તમિલનાડુમાં શાળા-મંદિર આજુબાજુની 717 દારૂની દુકાનોને તાળા
મુખ્યમંત્રી બન્યા બાદ ‘થલાપતિ’નો પહેલો નિર્ણય, સરકારી દુકાનો પણ બંધ કરાશે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે યુવાનોને માદક દ્રવ્યોના દુરૂૂપયોગથી દૂર રાખવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું…
View More ‘વિજય’ ઓન ફાયર: તમિલનાડુમાં શાળા-મંદિર આજુબાજુની 717 દારૂની દુકાનોને તાળાતમિલનાડુમાં મહારાષ્ટ્રવાળી, AIADMKના બે ભાગલા
30 ધારાસભ્યોનું મુખ્યમંત્રી થલાપતિ વિજયને સમર્થન, સરકારમાં જોડાવાના પણ સંકેત તમિલનાડુમાં નવી સરકાર બનતાની સાથે જ મોટા રાજકીય ઉલટફેરના સંકેત મળી રહ્યા છે. લાંબા સમયથી…
View More તમિલનાડુમાં મહારાષ્ટ્રવાળી, AIADMKના બે ભાગલાજિંદગી તેરા સર સદા બુલંદ રખા હૈ, ઝૂકાને કી તાકત નહીં તલવાર મેં
મહિલા રેસલર વિનેશ ફોગાટ પર 26 જૂન સુધી રેસલિંગ પર પ્રતિબંધ મુકાયા બાદ તેણે હિન્દી શાયરી દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિસ્તનું પાલન ન કરવા…
View More જિંદગી તેરા સર સદા બુલંદ રખા હૈ, ઝૂકાને કી તાકત નહીં તલવાર મેં