બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, જુઓ પ્રથમ તસવીર આવી સામે

ભારતની બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેમના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. તેણે બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ…

View More બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, જુઓ પ્રથમ તસવીર આવી સામે

ઇંગ્લેન્ડે ચેમ્પિયન ટ્રોફી અને ભારત સામેની સિરિઝ માટે ટીમ જાહેર

બન્ને ટીમમાં જોસ બટલર કેપ્ટન, બેન સ્ટોકસની ટીમમાંથી બાદબાકી ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ આવતા વર્ષની શરૂૂઆતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની ટીમની જાહેરાત…

View More ઇંગ્લેન્ડે ચેમ્પિયન ટ્રોફી અને ભારત સામેની સિરિઝ માટે ટીમ જાહેર

મહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણ

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહાયુતિ ગઠબંધનના નેતાઓ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, રાજ્યમાં સરકાર રચાઈ અને એકનાથ શિંદેએ પણ દેવેન્દ્ર…

View More મહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણ

તમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાંય તમે ટીમ માટે રમતા રહ્યા

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તેના આ નિર્ણયથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ભારતીય ડ્રેસિંગ રૂૂમમાં તેના…

View More તમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાંય તમે ટીમ માટે રમતા રહ્યા

શેરબજારમાં હર્ષદ મહેતા સ્ટાઇલના કૌભાંડનો પર્દાફાશ કરતું SEBI

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ PNB મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીની ઈક્વિટી ડીલર સચિન બકુલ ડગલી અને અન્ય આઠ સંસ્થાઓ સાથેની મિલી ભગતથી ચાલતી…

View More શેરબજારમાં હર્ષદ મહેતા સ્ટાઇલના કૌભાંડનો પર્દાફાશ કરતું SEBI

ગાંધીજી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા: ગાયક ભટ્ટાચાર્યે મધપૂડો છંછેડ્યો

બોલિવૂડ સિંગર અભિજિત ભટ્ટાચાર્ય પોતાના વિવાદોને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. પછી ભલે તે શાહરૂૂખ ખાનની વાત હોય કે સલમાન ખાનની, પરંતુ હાલમાં સિંગર તેના…

View More ગાંધીજી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા: ગાયક ભટ્ટાચાર્યે મધપૂડો છંછેડ્યો

2024: વિરાટ, રોહિત, અશ્ર્વિન સહિત 12 ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી

12માંથી 9 ખેલાડીઓએ ક્રિકેટના તમામ ફોર્મેટને અને ત્રણે ટી-20ને અલવિદા કહ્યુ વર્ષ 2024માં કુલ 12 ભારતીય ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આમાંથી, 9 ખેલાડીઓ એવા…

View More 2024: વિરાટ, રોહિત, અશ્ર્વિન સહિત 12 ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી

પંજાબની સ્થાનિક ચૂંટણીમાં ‘આપ’ સૌથી મોટો પક્ષ, છતાં ખતરાની ઘંટડી

  આમ આદમી પાર્ટી ભલે પંજાબની નાગરિક ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને પીઠ પર થપથપાવી રહી હોય, પરંતુ તેને પાર્ટી માટે ખતરાની ઘંટડી માનવામાં આવી…

View More પંજાબની સ્થાનિક ચૂંટણીમાં ‘આપ’ સૌથી મોટો પક્ષ, છતાં ખતરાની ઘંટડી

પેટ્રોલ-ડીઝલ હોય કે વીમા પ્રીમિયમ, લોકોને રાહત આપતાં સરકારનો જીવ ચાલતો નથી

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલની વધુ એક બેઠક યોજાઈ ગઈ અને આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે આ બેઠકમાં પણ કોઈ…

View More પેટ્રોલ-ડીઝલ હોય કે વીમા પ્રીમિયમ, લોકોને રાહત આપતાં સરકારનો જીવ ચાલતો નથી

પુણેમાં દારૂના નશામાં ધુત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, 3ના મોત

    મહારાષ્ટ્રના પુણેમાં વાઘોલી ચોક ખાતે ગઈ કાલે રાત્રે એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકો સહિત…

View More પુણેમાં દારૂના નશામાં ધુત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, 3ના મોત