વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં રશિયન સશસ્ત્ર દળોમાં સેવા આપતા ઓછામાં ઓછા 12 ભારતીયોના મોત થયા છે. મંત્રાલયે…
View More યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સેનામાં કામ કરતા 12 ભારતીયોના મોત, 16 લાપતાં, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયindia news
‘હું સૈફ અલી ખાન છું, જલ્દી સ્ટ્રેચર લાવો’, સૈફને હોસ્પિટલ લઈ જનાર ઓટો ડ્રાઈવરે કહી સમગ્ર ઘટના
સૈફ અલી ખાન પર ગુરુવારે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તે લોહીથી લથબથ ઓટોમાં હોસ્પિટલ પહોંચ્યો હતો. હવે તે ઓટો…
View More ‘હું સૈફ અલી ખાન છું, જલ્દી સ્ટ્રેચર લાવો’, સૈફને હોસ્પિટલ લઈ જનાર ઓટો ડ્રાઈવરે કહી સમગ્ર ઘટનાસોશિયલ મીડિયામાં ટ્રોલથી થાકી સાધ્વી હર્ષા: મહાકુંભ છોડી જતી રહેશે
મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા પ્રયાગરાજ પહોંચેલી વાઈરલ સાધ્વી હર્ષા રિછરિયા ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગી. તેમણે મહાકુંભ છોડવાની જાહેરાત કરી છે. રડતા રડતા હર્ષાએ ટ્રોલર્સ…
View More સોશિયલ મીડિયામાં ટ્રોલથી થાકી સાધ્વી હર્ષા: મહાકુંભ છોડી જતી રહેશેખરાબ રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાકટર્સ, એન્જિનિયર્સને જેલમાં ધકેલાશે: ગડકરી
કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી જે ઝડપે દેશમાં હાઇવે અને એક્સપ્રેસવેના નિર્માણ પર જોર આપી રહ્યા છે તેમનું એટલું જ ફોકસ રસ્તાઓની…
View More ખરાબ રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાકટર્સ, એન્જિનિયર્સને જેલમાં ધકેલાશે: ગડકરીકાળી પણ કામણગારી: મહાકુંભમાં માળા વેચતી ‘મોનાલીસા’ હવે વાયરલ
આજની આ સોશિયલ મીડિયાની દૂનિયામાં કોઇ પણ વ્યક્તિ વાયરલ થઇ જતા હોય છે. તો હાલમાં મહાકુંભ મેળા દરમિયાન એક ઈન્સ્ટાગ્રામ યુઝરે ફૂલ વેચતી મહિલાને…
View More કાળી પણ કામણગારી: મહાકુંભમાં માળા વેચતી ‘મોનાલીસા’ હવે વાયરલમહાકુંભમાં ભીડની પાકી ગણતરી માટે ટેકનોલોજીનો ઉપયોગ
અગાઉ ટ્રેન-બસ અને બોટ દ્વારા આવતા લોકોનો ડેટા તથા વહીવટીતંત્રના અહેવાલ અનુસાર લોકોની ગણતરી થતી હતી, આ વખતે ડ્રોન, કેમેરાનો ઉપયોગ આ વખતે પ્રયાગરાજના…
View More મહાકુંભમાં ભીડની પાકી ગણતરી માટે ટેકનોલોજીનો ઉપયોગGST-ઇન્કમટેક્સની આવકના માસિક આંકડા જાહેર કરવાનું બંધ
મધ્યમ વર્ગ પર આર્થિક ભારણ વધી રહ્યાનું ચિત્ર ઉપસતા સરકારનો યુ-ટર્ન ચૂંટણીમાં જેમ જેમ ફ્રીબીઝનું ચલણ વધ્યું છે તેમ તેમ આ વર્ગને એવું લાગવા…
View More GST-ઇન્કમટેક્સની આવકના માસિક આંકડા જાહેર કરવાનું બંધમોદીની સુરક્ષામાં ચૂક: હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઇ
2022માં ખેડૂતોએ ફલાયઓવર પર રસ્તો રોકતાં પીએમના કાફલાને પરત ફરવું પડયું હતું: 25 ખેડૂતો સામે ધરપકડ વોરંટ 5 જાન્યુઆરી, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની…
View More મોદીની સુરક્ષામાં ચૂક: હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઇટેકાના ભાવની રામાયણ વચ્ચે ખેડૂતોને વધુ એક ડામ : NPKમાં થેલીએ 250નો વધારો
રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોના ભાવમાં 250…
View More ટેકાના ભાવની રામાયણ વચ્ચે ખેડૂતોને વધુ એક ડામ : NPKમાં થેલીએ 250નો વધારોસૈફ હુમલા કેસમાં સંદિગ્ધ આરોપી પકડાયો, પૂછપરછ શરૂ
શાહિદ સામે ઘરફોડીના જૂના 4 કેસ: નવા સીસીટીવી ફૂટેજમાં સીડીથી ઉપર જતો જોવા મળ્યો બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પોલીસે એક શકમંદની…
View More સૈફ હુમલા કેસમાં સંદિગ્ધ આરોપી પકડાયો, પૂછપરછ શરૂ