ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. તેમણે ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત…
View More અભી પિક્ચર બાકી હૈ: વધુ કર ઘટાડાનો સંકેત આપતા મોદીએ કહ્યું, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશેindia news
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા બન્યો વાઈસ કેપ્ટન
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. સ્ટાર…
View More વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા બન્યો વાઈસ કેપ્ટનCBSE દ્વારા ધો.10-12ના છાત્રોની 17 ફેબ્રુઆરીથી પરીક્ષા, સમયપત્રક જાહેર
પરીક્ષા બે ભાગમાં લેવા નિર્ણય, તૈયારીઓ માટે વધુ સમય મળશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE ) એ વર્ષ 2026 માટે ધોરણ 10…
View More CBSE દ્વારા ધો.10-12ના છાત્રોની 17 ફેબ્રુઆરીથી પરીક્ષા, સમયપત્રક જાહેર1962ના યુધ્ધમાં વાયુસેનાને સરકારે પરવાનગી નહોતી આપી: CDS
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણના દાવા મુજબ યુધ્ધમાં વાયુસેનાનો ઉપયોગ કરાયો હોત તો ચીની આક્રમણને ધીમું પાડી શકાયું હોત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ…
View More 1962ના યુધ્ધમાં વાયુસેનાને સરકારે પરવાનગી નહોતી આપી: CDSભારતમાં ચાંદીની આયાત ઉપર માર્ચ-2026 સુધી પ્રતિબંધ
થાઇલેન્ડમાં ઉત્પાદન ન હોવા છતાં મોટાપાયે ચાંદીની આયાતથી સરકાર ચોંકી કેટલાક આસિયાન દેશોમાંથી ખાસ કરીને થાઇલેન્ડમાંથી ચાંદીની આયાતમાં વધારાને કારણે સરકારે 31 માર્ચ, 2026 સુધી…
View More ભારતમાં ચાંદીની આયાત ઉપર માર્ચ-2026 સુધી પ્રતિબંધભાજપે આપેલા વચનોમાંથી યુ ટર્ન લેતાં લદાખમાં હિંસા ભડકી: સોનમ વાંગચુક
બેરોજગારી પણ કારણ : રાજકીય પક્ષો સામેલ હોવાના આરોપ ફગાવ્યા પુરસ્કાર વિજેતા પર્યાવરણવાદી અને કાર્યકર્તા સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે લદ્દાખમાં હિંસા ભાજપ દ્વારા 2020…
View More ભાજપે આપેલા વચનોમાંથી યુ ટર્ન લેતાં લદાખમાં હિંસા ભડકી: સોનમ વાંગચુકસરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચન
ખાનગી શાળાઓમાં અડધી બેઠકો રિઝર્વ, 50 ટકા અનામતની સીમા વધારવા કાયદો બિહારની રાજનીતિમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે, જ્યાં મહાગઠબંધને અત્યંત પછાત વર્ગો (EBCs)…
View More સરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચનBCCI એ રૌફ-સાહિબઝાદા સામે તો PCBએ સૂર્યકુમાર સામે ICCમાં કરી ફરિયાદ
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ ICC ને પાકિસ્તાની ખેલાડીઓ હરિસ…
View More BCCI એ રૌફ-સાહિબઝાદા સામે તો PCBએ સૂર્યકુમાર સામે ICCમાં કરી ફરિયાદઅભિષેક શર્માને ODI ફોર્મેટમાં તક મળશે? રોહિતનું સ્થાન જોખમમાં
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સામેલ કરવા વિચારણા એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટર અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કરીને લોકો દિલ જીતી લીધા છે. ટુર્નામેન્ટની 4…
View More અભિષેક શર્માને ODI ફોર્મેટમાં તક મળશે? રોહિતનું સ્થાન જોખમમાંબાંગ્લાદેશને 41 રનથી હરાવી ભારતનો એશિયા કપ ફાઇનલમાં વટભેર પ્રવેશ
યુવા ઓપનર અભિષેક શર્માની 37 બોલમાં 6 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 75 રનની ધમાકેદાર ઇનિંગ, પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે તો ફાઇનલમાં ભારત સાથે ટક્કર એશિયા…
View More બાંગ્લાદેશને 41 રનથી હરાવી ભારતનો એશિયા કપ ફાઇનલમાં વટભેર પ્રવેશ