11 ઓકટોબરથી થશે લાગુ, અમ્પાયરોને 4 ગ્રેડમાં વિભાજીત કર્યા BCCI એ ભારતીય અમ્પાયરોને એક મોટી ભેટ આપી છે. બધા સ્થાનિક અમ્પાયરોની મેચ ફી બમણી કરવામાં…
View More BCCIએ અમ્પાયરોની મેચ ફી ડબલ કરી દીધીindia news
બબીતાને બચાવવા જેઠાલાલે કરી ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી
ટીવીનો સૌથી લોકપ્રિય અને ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ગોકુલધામ સોસાયટીના સભ્યોની હાજરીમાં નાના-મોટા ઝઘડાથી ચાહકો…
View More બબીતાને બચાવવા જેઠાલાલે કરી ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાન
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ચૂંટણી ચિહ્ન અંગેના નિર્ણયને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી…
View More ‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાન2021થી 2025: મોદીના જન્મદિવસની ઉજવણીની પેટર્ન
સામાન્ય રીતે જન્મદિવસ એટલે કેક, મેળાવડા અને શુભેચ્છાઓની આપ-લે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 17 સપ્ટેમ્બરનો દિવસ વર્ષોથી કંઈક અલગ રીતે ઉજવાતો આવ્યો છે. કુનો…
View More 2021થી 2025: મોદીના જન્મદિવસની ઉજવણીની પેટર્ન40 પૈસામાં કોઇ મરી જવાનું નથી: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગના VCનું દોઢડહાપણ
કેન્દ્ર સરકાર દ્વારા ઞઙઈંના મોટા વ્યવહારો પર ચાર્જ લગાવવાના નિર્ણયને લઈને દેશભરમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. જ્યાં કેટલાક વિશેષજ્ઞો તેને સરાહનીય પગલું માની…
View More 40 પૈસામાં કોઇ મરી જવાનું નથી: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગના VCનું દોઢડહાપણબર્થ-ડે પછી કેબિનેટ-કેક કાપશે મોદી: મંત્રીઓને બે દિવસ દિલ્હીમાં જ રહેવા આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 અને 24 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીઓ સાથે બે દિવસીય મહત્ત્વપૂર્ણ ’ચિંતન બેઠક’ યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં…
View More બર્થ-ડે પછી કેબિનેટ-કેક કાપશે મોદી: મંત્રીઓને બે દિવસ દિલ્હીમાં જ રહેવા આદેશમોદીની રિટર્ન ગિફટ: મહિલાઓના ખાતામાં 3000 ટ્રાન્સફર કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસના અવસરે પશ્ચિમ બંગાળની મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી. આજે તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓ માટે એક હપ્તો જાહેર…
View More મોદીની રિટર્ન ગિફટ: મહિલાઓના ખાતામાં 3000 ટ્રાન્સફર કર્યાવિદેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 10,000 ડોલર અને ભારતમાં રૂા.3.20 લાખથી વધુ થશે: જેફરીઝની આગાહી
ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 3 લાખ રૂૂપિયાથી વધુ થશે. સોનાના દાગીના ખરીદનારાઓ માટે આ ચિંતાનું કારણ છે, પરંતુ રોકાણકારો માટે આ ખૂબ જ સારા…
View More વિદેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 10,000 ડોલર અને ભારતમાં રૂા.3.20 લાખથી વધુ થશે: જેફરીઝની આગાહીમોદી@76: ‘આશીર્વાદ કા દીયા’થી કહાની બદલાવ કી!
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં, તેમના જન્મદિવસથી એક વ્યાપક જનસંપર્ક અભિયાન શરૂૂ કરવા જઈ રહી છે.…
View More મોદી@76: ‘આશીર્વાદ કા દીયા’થી કહાની બદલાવ કી!અનામત વિરોધી દેખાવો પર પ્રતિબંધ: દિલ્હી હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી
દિલ્હી હાઈકોર્ટે અનામત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવાની મંજૂરી નકારવા બદલ પોલીસને ફટકાર લગાવી છે. ક્ષત્રિય કરણી સેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન, ન્યાયમૂર્તિ…
View More અનામત વિરોધી દેખાવો પર પ્રતિબંધ: દિલ્હી હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી