ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખો રસ્તા પર ફરીને નગર કીર્તન કરે તેનો વિરોધ કર્યો એ ઘટનાએ ચકચાર જગાવી છે. પોતાને સાચા દેશભક્ત ગણાવતા યુવકોએ નગર…
View More ધર્મના નામે કનડગત બધે થાય છે, સમજદાર લોકો વિરોધ કરી નવી મુસીબત પેદા કરવા માગતા નથીindia news
‘કહાની અભી ખતમ નહીં હુઈ…’ અજય દેવગનના ‘દ્રશ્યમ 3’નું ટીઝર આવી ગયું, ફિલ્મ આ દિવસે થશે રિલીઝ
બોલીવુડ સ્ટાર અજય દેવગનની સુપરહિટ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ દ્રશ્યમના ત્રીજા ભાગની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર છે. નિર્માતાઓએ આજે ફિલ્મ દ્રશ્યમ 3નું…
View More ‘કહાની અભી ખતમ નહીં હુઈ…’ અજય દેવગનના ‘દ્રશ્યમ 3’નું ટીઝર આવી ગયું, ફિલ્મ આ દિવસે થશે રિલીઝરાજ્યસભાની બેઠક ન મળી તો NDA, કેન્દ્રીય મંત્રી પદ છોડવા માંઝીની ધમકી
બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ હવે રાજ્યમાં રાજ્યસભાની બેઠકોને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગઉઅ ના સહયોગી પક્ષ હિંદુસ્તાની અવામ મોર્ચાના સંરક્ષક અને કેન્દ્રીય મંત્રી…
View More રાજ્યસભાની બેઠક ન મળી તો NDA, કેન્દ્રીય મંત્રી પદ છોડવા માંઝીની ધમકીદેશમાં બે નમૂના, એક અહીંયા, અને બીજો દિલ્હીમાં: યોગીના નિવેદનથી હોબાળો
વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોડીન યુક્ત કફ સિરપના મુદ્દા પર વિપક્ષી સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. ગૃહમાં બોલતા, મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી…
View More દેશમાં બે નમૂના, એક અહીંયા, અને બીજો દિલ્હીમાં: યોગીના નિવેદનથી હોબાળોFIR રદ કરવાના ઇનકાર સાથે ધરપકડ સામે રક્ષણ આપતો આદેશ અકલ્પ્ય છે: સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો, જેમાં FIR રદ કરવાનો ઇનકાર કરતી વખતે, તપાસ પૂર્ણ કરવા અને આરોપીને સંજ્ઞાન ન લેવાય ત્યાં સુધી ધરપકડથી…
View More FIR રદ કરવાના ઇનકાર સાથે ધરપકડ સામે રક્ષણ આપતો આદેશ અકલ્પ્ય છે: સુપ્રિમ કોર્ટકર્મચારીને તેનો પરસેવો સુકાય તે પહેલાં ચૂકવણી કરો: પયગંબર મોહમ્મદના ઉમદેશને ટાંકી જજનો ચૂકાદો
મદુરાઇ મ્યુ. કોર્પોરેશનના વકીલને બાકી ફી ચુકવવા આદેશ આપતા કહ્યું, કાયદા અધિકારીઓની ફીનું ઓડિટ જરૂરી કામ પૂર્ણ થયા પછી તાત્કાલિક ચુકવણી અંગે પયગંબર મુહમ્મદના પ્રખ્યાત…
View More કર્મચારીને તેનો પરસેવો સુકાય તે પહેલાં ચૂકવણી કરો: પયગંબર મોહમ્મદના ઉમદેશને ટાંકી જજનો ચૂકાદોનેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીની અપીલ: સોનિયા, રાહુલને નોટિસ
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગ ફરિયાદ પર નોંધ લેવાનો ઇનકાર કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની…
View More નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીની અપીલ: સોનિયા, રાહુલને નોટિસત્રણ બાળકો પેદા કરવા આદર્શ ગણાય, 19થી 25 વર્ષે લગ્ન ઉત્તમ: ભાગવત
RSSની 100મી વર્ષગાંઠની કોલકાતામાં ઉજવણી નિમિત્તે સુપ્રીમોની ચોક્કસ સમાજ મૂલ્યો અપનાવવા અપીલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકો…
View More ત્રણ બાળકો પેદા કરવા આદર્શ ગણાય, 19થી 25 વર્ષે લગ્ન ઉત્તમ: ભાગવતમહારાષ્ટ્ર બાદ અરૂણાચલ પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો જયકાર
મહારાષ્ટ્રમાં ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પણ પોતાનો દબદબો સાબિત કર્યો છે. રવિવારે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં…
View More મહારાષ્ટ્ર બાદ અરૂણાચલ પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો જયકારસપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળી
સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર અને સોના-ચાંદી માર્કેટમાં તોફાની તેજી જોવા મળી હતી. એક બાજુ નીફટી ફરી 26000ની સપાટી ઓળંગી ગયો છે. જયારે…
View More સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળી