જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ, અનેક ઠેકાણે તાપમાનમાં ભારે ઘટાડો જમ્મુ-કાશ્મીરમાં ગઇકાલે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ…
View More ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: ધુમ્મસ સર્જિત અકસ્માતોથી યુપીમાં 9નાં મોતindia news
પેટ પર ગંભીર ઇજા હોવા છતાંય શૂટિંગમાં પહોંચ્યો ઇમરાન હાશમી
આવારાપન-2ના શૂટિંગ દરમિયાન ઘવાયો હતા વેબસિરીઝ બેડ્સ ઓફ બોલિવૂડનો એક ડાયલોગ છે. આખું બોલિવૂડ એક તરફ અને ઈમરાન હાશમી એક તરફ. કંઈક આવી જ તેની…
View More પેટ પર ગંભીર ઇજા હોવા છતાંય શૂટિંગમાં પહોંચ્યો ઇમરાન હાશમીગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું મૌન, અગરકરે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું
શનિવારે ભારતીય પસંદગીકારોએ આગામી ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. ટીમમાંથી યુવા સ્ટાર શુભમન ગિલનું નામ ગાયબ હતું. આ નિર્ણય…
View More ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું મૌન, અગરકરે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુંભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું મોહસીન નકવીનું સપનું અધુરું જ રહ્યું
યાદ છે ને તે મોમેન્ટ? જ્યારે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને એશિયા કપ 2025ની ફાઈનલમાં ખરાબ રીતે હરાવ્યું હતું અને ત્યારબાદ ભારતીય ટીમે…
View More ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું મોહસીન નકવીનું સપનું અધુરું જ રહ્યુંઅંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદાર
સમીર મિનહાસની ધૂંવાધાર બેટિંગ, બોલિંગ કરવાનો નિર્ણય, પાક.ના પેસ બોલરના એટકે બાજી ફેરવી દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતીય ચાહકોને મોટી નિરાશા સાંપડી છે.…
View More અંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદારમહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓમાં મહાવિકાસ અઘાડી સાફ, શિંદેની શિવસેનાના શાનદાર દેખાવ
મહારાષ્ટ્રમાં હાલમાં જ સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ ગઈ જેમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિએ વિરોધીઓના સૂપડાં સાફ કરી નાખ્યા. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે), એનસીપી (અજિત પવાર જૂથ)…
View More મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓમાં મહાવિકાસ અઘાડી સાફ, શિંદેની શિવસેનાના શાનદાર દેખાવપત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથી
પતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, આવી પરિસ્થિતિ ભારતીય સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે, પણ એથી ફોજદારી ન થઇ શકે સુપ્રીમ કોર્ટે…
View More પત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથીકથાવાચકને ગાર્ડ ઓફ ઓનર: ડીજીપીએ એસપીનો ખુલાસો માગ્યો
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની પોલીસે ’અતિશય ભક્તિ’ બતાવી છે, જે હવે તેમના માટે ગળાની ફાંદ બનતી નજરે પડી રહી છે. એક ખાનગી કાર્યક્રમ દરમિયાનપુંડરિક ગોસ્વામીને…
View More કથાવાચકને ગાર્ડ ઓફ ઓનર: ડીજીપીએ એસપીનો ખુલાસો માગ્યોબિહારમાં જંગલરાજ ખતમ, હવે બંગાળમાંથી દૂર કરાશે: મોદી
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક રાજકીય રેલી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આકરા પ્રહારો કર્યા, તેના પર ઘુસણખોરો અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ…
View More બિહારમાં જંગલરાજ ખતમ, હવે બંગાળમાંથી દૂર કરાશે: મોદીT20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: કેપ્ટન તરીકે સૂર્યા યથાવત, ગિલ બહાર, જુઓ આખું લિસ્ટ
આગામી વર્ષના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પણ સુકાની પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. જયારે અક્ષર…
View More T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: કેપ્ટન તરીકે સૂર્યા યથાવત, ગિલ બહાર, જુઓ આખું લિસ્ટ