જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં નાની બચતના વ્યાજદર યથાવત રહેશે

નવા વર્ષ 2026 ની શરૂૂઆતમાં જ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જાન્યુઆરીથી માર્ચ…

View More જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં નાની બચતના વ્યાજદર યથાવત રહેશે

કેન્દ્રીય રેલ્વે મંત્રીની મોટી જાહેરાત, 15 ઓગસ્ટ 2027થી દોડશે દેશની પ્રથમ પહેલી બુલેટ ટ્રેન

  ભારતીય રેલ્વેના ઇતિહાસમાં ટૂંક સમયમાં એક નવો અધ્યાય ઉમેરવાનો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટ 2027ના રોજ પ્રથમ…

View More કેન્દ્રીય રેલ્વે મંત્રીની મોટી જાહેરાત, 15 ઓગસ્ટ 2027થી દોડશે દેશની પ્રથમ પહેલી બુલેટ ટ્રેન

2026ના પ્રથમ દિવસે સોના-ચાંદી અને શેરબજારમાં ફલેટ કારોબાર

  2026 નાં વર્ષનાં પ્રથમ દિવસે સોના-ચાંદી તેમજ શેરબજારમા સુસ્તી જોવા મળી હતી . 2025 નાં વર્ષમા સોના-ચાંદીમા જોવા મળેલી તોફાની તેજી બાદ નવા વર્ષનાં…

View More 2026ના પ્રથમ દિવસે સોના-ચાંદી અને શેરબજારમાં ફલેટ કારોબાર

ઇ.સ.2026નું વાર્ષિક રાશી ભવિષ્ય (વિક્રમ સવંત 2082-2083)

આ વર્ષે પુરુષોત્તમ માસનો લાભ મળશે, હોળીના દિવસે ચંદ્ર ગ્રહણ દેખાશે ખિસ્તીવર્ષ 2026 વિક્રમ સંવત 2082.83 પોષ શુદ તેરશને ગુરુવાર તા.1/1/2026ના દિવસથી ખિસ્તીવર્ષની શરૂઆત થશે.…

View More ઇ.સ.2026નું વાર્ષિક રાશી ભવિષ્ય (વિક્રમ સવંત 2082-2083)

ભારતનું ઘરગથ્થુ દેવું વધીને GDPના 41.3%, પાંચ વર્ષની સરેરાશથી વધુ

  આમ છતાંય અન્ય ઉભરતા બજારના અર્થતંત્રોની તુલનામાં ઓછું   માર્ચ 2025 ના અંતમાં ભારતનું ઘરગથ્થુ દેવું કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) ના 41.3 ટકા થયું,…

View More ભારતનું ઘરગથ્થુ દેવું વધીને GDPના 41.3%, પાંચ વર્ષની સરેરાશથી વધુ

બાંગ્લાદેશમાં જયશંકર સામે આવી ગયા પાક. સંસદના સ્પીકર

ખાલિદા ઝિયાના જનાજામાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ થવા માટે બાંગ્લાદેશ પહોંચ્યા છે. આ અવસર પર પાકિસ્તાનના નેશનલ અસેમ્બલી સ્પીકર અયાઝ સાદિક પણ…

View More બાંગ્લાદેશમાં જયશંકર સામે આવી ગયા પાક. સંસદના સ્પીકર

પૂણે બોમ્બ વિસ્ફોટના આરોપી બંટી જહાંગીરની ગોળી મારી હત્યા

કબ્રસ્તાનથી પરત ફરતા સમયે અજાણ્યા બાઈકસવારે ગોળી ધરબી દીધી મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાંથી બુધવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પુણેમાં 2012ના બોમ્બ વિસ્ફોટના કેસમાં…

View More પૂણે બોમ્બ વિસ્ફોટના આરોપી બંટી જહાંગીરની ગોળી મારી હત્યા

ચીનમાં ચાંદીની નિકાસ ઉપર લાદેલો પ્રતિબંધ, નવી રણનીતિ

વર્ષના પ્રથમ 11 માસમાં 4600 ટનથી વધુ ચાંદી નિકાસ કર્યુ ચાંદીના ભાવમાં આ વર્ષે જોરદાર વધારો જોવા મળ્યો છે. આ વચ્ચે ચીને ચાંદી માટે નવી…

View More ચીનમાં ચાંદીની નિકાસ ઉપર લાદેલો પ્રતિબંધ, નવી રણનીતિ

નવા સ્ટાર રેટિંગનો આજથી અમલ: એસી, ફ્રીજ 5થી 10 ટકા મોંઘા થશે

નવા વર્ષની શરૂૂઆત સાથે, ફુગાવાનો આંચકો લાગવાની અપેક્ષા છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) ના સ્ટાર રેટિંગ નિયમો આજથી અમલમાં આવશે. આનાથી નવા 5-સ્ટાર અઈ,…

View More નવા સ્ટાર રેટિંગનો આજથી અમલ: એસી, ફ્રીજ 5થી 10 ટકા મોંઘા થશે

મોજ-મસ્તી, પ્રાર્થના અને મેળાવડા સાથે 2026ને વધાવતા ભારતીયો

નાના મોટા શહેરોમાં આતશબાજી, ડાન્સ પાર્ટીઓ સાથે નૂતન વર્ષને વધાવતા લોકો , મહાકાલ, રામેશ્ર્વરમમાં પૂજા-અર્ચનામાં જોડાતા હજારોની સંખ્યામાં ભાવિકો: મોદી, મુર્મુ સહિતના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી…

View More મોજ-મસ્તી, પ્રાર્થના અને મેળાવડા સાથે 2026ને વધાવતા ભારતીયો