પ્રયાગરાજના સંગમ શહેરમાં આજથી માઘ મેળો 2026 શરૂ થઈ ગયો છે. પ્રથમ સ્નાનથી શરૂ થયેલો આ મેળો 15 ફેબ્રુઆરી, મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે.…
View More પ્રયાગરાજમાં આજથી માઘ મેળો શરૂ, હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યાindia news
500 રૂપિયાની નોટ માર્ચ મહિનાથી બંધ થઈ જશે? સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું છે સત્ય
500 રૂપિયાની નોટ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ ૨૦૨૬ થી એટીએમમાં…
View More 500 રૂપિયાની નોટ માર્ચ મહિનાથી બંધ થઈ જશે? સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું છે સત્યફિલ્મ ‘Oh My God 3’માં આ હસીનાની થઇ એન્ટ્રી, પહેલીવાર અક્ષય કુમાર સાથે જોવા મળશે આ એક્ટ્રેસ
અક્ષય કુમારની ફિલ્મ “ઓહ માય ગોડ” ના બે ભાગ અત્યાર સુધીમાં રિલીઝ થઈ ચૂક્યા છે. હવે, ત્રીજા ભાગ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.…
View More ફિલ્મ ‘Oh My God 3’માં આ હસીનાની થઇ એન્ટ્રી, પહેલીવાર અક્ષય કુમાર સાથે જોવા મળશે આ એક્ટ્રેસ90 દિવસ કામ કર્યું હશે તો ગિગ વર્કસને સામાજિક સુરક્ષા મળશે
1 એપ્રિલથી લાગુ થનારા ચાર શ્રમ-કોડના ડ્રાફટ નિયમો જારી : ડિલીવરી કામદારોની પાત્રતાના માપદંડ નક્કી થયા શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે ચાર શ્રમ કોડ માટે…
View More 90 દિવસ કામ કર્યું હશે તો ગિગ વર્કસને સામાજિક સુરક્ષા મળશેઆતંકવાદનો જવાબ ભારત નકકી કરશે, બીજા દેશો નહીં: જયશંકરે ડમરૂં વગાડયું
વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારતનો “ખરાબ પડોશી” છે જે સતત આતંકવાદને સમર્થન આપે છે અને નવી દિલ્હીને…
View More આતંકવાદનો જવાબ ભારત નકકી કરશે, બીજા દેશો નહીં: જયશંકરે ડમરૂં વગાડયુંવાયુસેનાના નિવૃત અધિકારીની હત્યા માટે પુત્રોએ જ સોપારી આપી હતી
ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે નિવૃત્ત ભારતીય વાયુસેના (IAF) અધિકારી યોગેશકુમારની હત્યાની તપાસમાં એક મોટો ખુલાસો કર્યો, જેમની 26 ડિસેમ્બરના રોજ ગાઝિયાબાદના લોનીમાં બે માણસોએ ગોળી…
View More વાયુસેનાના નિવૃત અધિકારીની હત્યા માટે પુત્રોએ જ સોપારી આપી હતીઆવતા મહિનાથી ફાસ્ટેગ જારી કરતી વખતે ‘નો યોર વ્હીકલ’ પ્રક્રિયાની જરૂર નહીં રહે: વાહન ચાલકોને રાહત
1 ફેબ્રુઆરી, 2026 થી, નવી કાર, જીપ અને વાન માટે FAS Tagsજારી કરતી વખતે KYV ( Know Your Vehicle) પ્રક્રિયાની જરૂૂર રહેશે નહીં. નેશનલ હાઇવે…
View More આવતા મહિનાથી ફાસ્ટેગ જારી કરતી વખતે ‘નો યોર વ્હીકલ’ પ્રક્રિયાની જરૂર નહીં રહે: વાહન ચાલકોને રાહતજીવનની કિંમત બે લાખ નથી: ઇન્દોરના દૂષિત પાણી મામલે સરકારને ઘેરતા ઉમા ભારતી
વિપક્ષના નેતા રાહુલે પણ ભાજપ શાસનની નિષ્ફળતા ગણાવી: કોંગ્રેસ અધ્યક્ષ પણ તૂટી પડયા ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ઇન્દોરમાં દૂષિત પાણીથી થયેલા મૃત્યુ પર ગુસ્સો વ્યક્ત…
View More જીવનની કિંમત બે લાખ નથી: ઇન્દોરના દૂષિત પાણી મામલે સરકારને ઘેરતા ઉમા ભારતીબિહારમાં 25000માં છોરી મળે છે: મંત્રીના પતિના નિવેદનથી હોબાળો
ઉત્તરાખંડના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. આ વખતે, મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યના પતિ ગિરધારી લાલ સાહુના નિવેદનથી રાજકીય વર્તુળોમાં…
View More બિહારમાં 25000માં છોરી મળે છે: મંત્રીના પતિના નિવેદનથી હોબાળોAIથી લેખક-પત્રકારોથી માંડી એકાઉન્ટન્ટસની નોકરી ખતરામાં
માઈક્રોસોફટના અભ્યાસમાં આર્ટિફિશ્યિયલ ઈન્ટેલિજન્સના કારણે પ્રભાવિત થનારા ક્ષેત્રો દર્શાવવામાં આવ્યા: નર્સ, પ્લમ્બરનો વાળ વાંકો નહીં થાય આર્ટિફિશિયલઇન્ટેલિજન્સ (AI) ઘણીવાર એક પ્રશ્ન તરીકે ચર્ચામાં આવે…
View More AIથી લેખક-પત્રકારોથી માંડી એકાઉન્ટન્ટસની નોકરી ખતરામાં