દર્શકોના રસ અને ફેન્સની પસંદગીના આધારે રેન્કિંગ અપાય છે ’ધુરંધર’ની શાનદાર સફળતા બાદ ફિલ્મમાં યલીનાનો રોલ કરનાર સારા અર્જુન ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)ના ફેમસ લિસ્ટમાં…
View More IMDbના ફેમસ લિસ્ટમાં સારા અર્જુન નંબર વનindia news
સાચો હિરો, ફિલ્મ ફ્લોપ જતા કાર્તિક આર્યને પ્રોડ્યુુસરને ફી પરત આપી
હિન્દી ફિલ્મોના સંઘર્ષ સમયે આવકાર્ય પગલું કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ ‘તૂ મેરી મેં તેરા, મેં તેરા તૂ મેરી’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ…
View More સાચો હિરો, ફિલ્મ ફ્લોપ જતા કાર્તિક આર્યને પ્રોડ્યુુસરને ફી પરત આપીજે યુગમાં આપણે છીએ એમાં હવે તો સોના રૂપાથી ય અધિક મૂલ્યવાન છે ડેટા
ડેટા એ પેટ્રોલિયમ જેવું સંસાધન છે, હકીકતમાં તે તેલ કરતાં પણ વધુ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. તેલથી વિપરીત, ડેટા એ એક સંસાધન છે જેનો…
View More જે યુગમાં આપણે છીએ એમાં હવે તો સોના રૂપાથી ય અધિક મૂલ્યવાન છે ડેટાત્રિપલ એન્જિન સરકાર : મહાન ગુજરાતી પ્રજા પ્રત્યેની કિન્નાખોરી ઠાકરે પરિવારને ભારે પડી
મહારાષ્ટ્રમાં મહાપાલિકાઓની ચૂંટણીના પરિણામોએ ભાજપની હિન્દુત્વ પ્લસ વિકાસની ફોર્મ્યુલાને અણધાર્યા અને વિશિષ્ટ જયઘોષ અપાવ્યો છે તથા ઠાકરે બ્રાન્ડ કે જેનો પ્રભાવ છેલ્લી અડધી સદીથી મરાઠાઓ…
View More ત્રિપલ એન્જિન સરકાર : મહાન ગુજરાતી પ્રજા પ્રત્યેની કિન્નાખોરી ઠાકરે પરિવારને ભારે પડીકોટા : મોટા અને ખોટા આત્મહત્યાના કિસ્સાઓથી દેશના અનેક વાલીઓના ઘરમાં અશ્રુધારા વહે છે
દેશના મુખ્ય કોચિંગ હબ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓ પર હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના…
View More કોટા : મોટા અને ખોટા આત્મહત્યાના કિસ્સાઓથી દેશના અનેક વાલીઓના ઘરમાં અશ્રુધારા વહે છેમહારાષ્ટ્ર મહાપાલિકાઓના ચૂંટણી પરિણામોનો બોધપાઠ: ભાજપે સૌને હાંસિયામાં ધકેલી દીધા
નગર પંચાયતો અને નગર પરિષદો પછી મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ભાજપનો જયજયકાર થઈ ગયો. આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વની…
View More મહારાષ્ટ્ર મહાપાલિકાઓના ચૂંટણી પરિણામોનો બોધપાઠ: ભાજપે સૌને હાંસિયામાં ધકેલી દીધાબાબા મહાકાલના દર્શને પહોંચ્યાં વિરાટ કોહલી, ઇન્દોર વનડે પહેલા ભસ્મ આરતીમાં હાજરી આપી આશીર્વાદ લીધા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણીની અંતિમ મેચ 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાનારી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ પહેલાથી જ ઇન્દોર પહોંચી છે અને આ…
View More બાબા મહાકાલના દર્શને પહોંચ્યાં વિરાટ કોહલી, ઇન્દોર વનડે પહેલા ભસ્મ આરતીમાં હાજરી આપી આશીર્વાદ લીધા’10 કરોડ આપો નહીં તો…’ સિંગર બી પ્રાકને બિશ્નોઈ ગેંગે આપી ધમકી
સિંગર બી. પ્રાકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લોરેન્સ ગેંગે સિંગર બી. પ્રાક ધમકી આપી છે અને દસ કરોડ રૂપિયાની માંગણી કરી છે.…
View More ’10 કરોડ આપો નહીં તો…’ સિંગર બી પ્રાકને બિશ્નોઈ ગેંગે આપી ધમકીટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર બંધ, ફાસ્ટેગ-UPIથી જ થશે પેમેન્ટ
દેશના હાઇવે પર મુસાફરી કરવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. હાઇવે મુસાફરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા દિશામાં સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો…
View More ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર બંધ, ફાસ્ટેગ-UPIથી જ થશે પેમેન્ટમહારાષ્ટ્રમાં 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ વિજય ભણી
મુંબઇમાં 30 વર્ષના ઠાકરે પરિવારના એકચક્રી શાસનનો અંત, થાણેમાં શિંદે જૂથનો દબદબો દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી લોકમત ભાજપની વિરુદ્ધમાં થતો જતો હોવાની માન્યતાના લીરેલીરા ઉડાડતા…
View More મહારાષ્ટ્રમાં 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ વિજય ભણી