પંજાબના મુક્તસર જિલ્લામાં 2024ના ખંડણી કેસમાં વિદેશી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મુક્તસરના એસએસપી અભિમન્યુ…
View More ખાલિસ્તાની ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા-પિતાની ખંડણી કેસમાં ધરપકડindia news
આ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પરથી એક એવો નિર્ણય સામે આવ્યો છે જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ રવિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી…
View More આ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ કર્યો
ઉત્તરાખંડે સોમવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ની અનેક જોગવાઈઓમાં સુધારા માટે એક સુધારો વટહુકમ લાગુ કર્યો, જેમાં લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપમાં બળજબરી અને છેતરપિંડી સામે…
View More ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ કર્યોદિલ્હી-એકસપ્રેસ વે પર બેફામ ટ્રકે કારને 4 કિ.મી.ઢસડી: 4નાં મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર અને એક અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. પોલીસે…
View More દિલ્હી-એકસપ્રેસ વે પર બેફામ ટ્રકે કારને 4 કિ.મી.ઢસડી: 4નાં મોતપ્રજાસત્તાક પરેડમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, ખડગેને ત્રીજી હેરોળમાં બેસાડાતા વિવાદ
આ ફકત હિનતાથી પીડાતી સરકારની હતાશા દર્શાવે છે : રણદીપસિંહ સુરજેવાલા દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિપક્ષી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ હાજરી આપી હતી.…
View More પ્રજાસત્તાક પરેડમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, ખડગેને ત્રીજી હેરોળમાં બેસાડાતા વિવાદકુલુ-મનાલીમાં 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ, હજારો પ્રવાસીઓ વાહનોમાં કેદ
હિમાચલ પ્રદેશમાં 1500થી વધુ રસ્તાઓ બંધ : રડતા બાળકો સહિત યાત્રિકો માટે ચિપ્સ-બિસ્કિટનો એક જ આધાર, પીવાના પાણીના સાંસા હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી સહિત અનેક ભાગોમાં…
View More કુલુ-મનાલીમાં 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ, હજારો પ્રવાસીઓ વાહનોમાં કેદભારત-EU વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલનું એલાન: કાર, દારૂ, કેમિકલ સહીત આ વસ્તુઓ થશે સસ્તી
૧૮ વર્ષ બાદ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર મહોર લાગી છે. આ કરારની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ તેને…
View More ભારત-EU વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલનું એલાન: કાર, દારૂ, કેમિકલ સહીત આ વસ્તુઓ થશે સસ્તીચાંદીમાં 20000નો તોતીંગ વધારો: સોનુ 5000 ડોલરને પાર
રાજકોટમાં ચાંદી ભાવ પોણા ચાર લાખને પાર… સોનામાં પણ 2500 વધતા ભાવ 1,65,700 પર પહોંચ્યો સપ્તાહની શરૂઆત થતાની સાથે જ ચાંદીમાં ભાવ વધારાનું તોફાન સર્જાયું…
View More ચાંદીમાં 20000નો તોતીંગ વધારો: સોનુ 5000 ડોલરને પારઓપરેશન સિંદૂરમાં પાક. ઘૂંટણિયે પડ્યું હતું : ટ્રમ્પના કહેવાથી કંઈ થયું નથી
સ્વીસ થિંક ટેન્કના ગહન અભ્યાસમાં ઘટસ્ફોટ, ભારતે સૈન્યને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા છતાં ભારતે…
View More ઓપરેશન સિંદૂરમાં પાક. ઘૂંટણિયે પડ્યું હતું : ટ્રમ્પના કહેવાથી કંઈ થયું નથીબેંક કર્મચારીઓની હડતાળથી નાણાકીય વ્યવહારો ઠપ
ફાઇવ ડે વીક સહિતની માગણીઓ, ત્રણ દી’ની રજાઓ બાદ ચોથા દિવસે હડતાળથી ગ્રાહકો પરેશાન દેશમાં શનિ-રવિ અને સોમવારની જાહેર રજાઓ બાદ આજે બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી…
View More બેંક કર્મચારીઓની હડતાળથી નાણાકીય વ્યવહારો ઠપ