રાષ્ટ્રીય2 weeks ago
CWCની બેઠકમાં દેખાયો ખડગેનો ગુસ્સો, હાર બાદ બધા નેતાઓની લગાવી ક્લાસ
કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે ફુલ ફોર્મમાં જોવા મળ્યા હતા. બેઠકમાં રાહુલ ગાંધીને સલાહ આપવાની સાથે સાથે અનેક મોટા નેતાઓના ક્લાસ પણ લીધા હતા....