વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુએસ-ઈરાન યુદ્ધના તણાવ અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) પર વધતા દબાણને પગલે ભારત સરકારે ચાંદીની આયાત પરના નિયમો અચાનક…
View More મંજૂરી વગર ચાંદીની આયાત નહીં થઇ શકે, સરકારના નિયમથી વેપારીઓમાં ફફડાટindia news
તમિલનાડુમાં કે.અન્નામલાઈના રાજીનામાથી ભાજપમાં ખળભળાટ, મનાવવા પ્રયાસો જારી
એરપોર્ટથી પરત બોલાવાયા, નવી પાર્ટી બનાવશે તેવી પણ ચર્ચા તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કે. અન્નામલાઈના પાર્ટી છોડવાના…
View More તમિલનાડુમાં કે.અન્નામલાઈના રાજીનામાથી ભાજપમાં ખળભળાટ, મનાવવા પ્રયાસો જારીફરી યુદ્ધનો માહોલ સર્જાતા શેરબજાર ક્રેશ: સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો
આઈ ટી ઇન્ડેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો, ડોલર સામે રૂપિયો નબળો પડયો, ક્રૂડનો ભાવ ફરી ઊંચકાયો ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો…
View More ફરી યુદ્ધનો માહોલ સર્જાતા શેરબજાર ક્રેશ: સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકોCBSE વિવાદમાં અધિકારીઓને હટાવીને શિક્ષણ પ્રધાનને બચાવાયા, રાહુલના પ્રહારો
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE )માં ચાલી રહેલા વિવાદો વચ્ચે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના…
View More CBSE વિવાદમાં અધિકારીઓને હટાવીને શિક્ષણ પ્રધાનને બચાવાયા, રાહુલના પ્રહારોરામચરણના ડુપ્લિકેટે જાહન્વી કપૂરને ધક્કો માર્યો, ‘પેડ્ડી’ની ઇવેન્ટમાં ધમાલ
રામ ચરણ અને જાહન્વી કપૂર ફિલ્મ ’પેડ્ડી’નાં રિલીઝને માત્ર 2 દિવસ બાકી છે. આ માટે પ્રી-રિલીઝ હોસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મનાં પૂરાં કાસ્ટ શામેલ…
View More રામચરણના ડુપ્લિકેટે જાહન્વી કપૂરને ધક્કો માર્યો, ‘પેડ્ડી’ની ઇવેન્ટમાં ધમાલટીમ ઇન્ડિયા પોતાના જ ઘરમાં મહેમાન તરીકે રમશે શ્રેણી
અફઘાનિસ્તાન સાથે સપ્ટેમ્બરમાં રમાશે 3 મેચની T-20 શ્રેણી શું તમે ક્યારેય કોઈ દેશની ટીમને પોતાની ધરતી પર મહેમાન તરીકે રમતા જોઈ છે? ટીમ ઈન્ડિયા આ…
View More ટીમ ઇન્ડિયા પોતાના જ ઘરમાં મહેમાન તરીકે રમશે શ્રેણીસચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચ
સાઇરાજે 10 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, કોચ તરીકેનો પણ વ્યાપક અનુભવ ધરાવે છે ટીમ ઈન્ડિયાને નવા કોચ મળ્યા છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ (6 જૂનથી…
View More સચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચનીટ પછી સીબીએસઇ ભાવિ પેઢીનું ‘ભાવિ’ ધૂંધળું
દેશભરની મેડિકલ કોલેજમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન નીટનું પેપર ફૂટી ગયું. તેના કારણે આખી પરીક્ષા રદ કરીને…
View More નીટ પછી સીબીએસઇ ભાવિ પેઢીનું ‘ભાવિ’ ધૂંધળુંઅચાનક શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં ભારે કડાકો
આજે શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો જોવા મળતા બજારમાં હાહાકાર મચી ગયો હતો. થોડી…
View More અચાનક શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં ભારે કડાકોહાથ-પગ કાપી નાખો તો લોકો કાયદાનું પાલન કરવા પ્રેરાશે, કર્ણાટક હાઇકોર્ટનું આકરુ વલણ
બળાત્કારના આરોપી વિદ્યાર્થીની જામીન અરજી ફગાવાઇ કર્ણાટક હાઈકોર્ટે બળાત્કારના આરોપી 23 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને બંધારણીય લોકશાહીમાં ન્યાયિક વાણીકલા અને…
View More હાથ-પગ કાપી નાખો તો લોકો કાયદાનું પાલન કરવા પ્રેરાશે, કર્ણાટક હાઇકોર્ટનું આકરુ વલણ