212 કિમી લાંબા દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે, જેને ફ્લેગશિપ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, તે સિઝનના પહેલા નોંધપાત્ર વરસાદ પછી યુપીના શામલીમાં બે મોટા ખાડા પડી ગયા…
View More પહેલાં જ વરસાદમાં 12,000 કરોડના દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ-વે પર ખાડાindia news
બિહારમાં દાનની આડમાં 6000 કરોડની હેરાફેરી : બે પક્ષો રડારમાં
રાજકીય પક્ષોને દાનની આડમાં કથિત કરચોરીનો એક મોટો કેસ આવકવેરા વિભાગે શોધી કાઢ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે દાતાઓ પાસેથી કેટલાક અજાણ્યા રાજકીય પક્ષો…
View More બિહારમાં દાનની આડમાં 6000 કરોડની હેરાફેરી : બે પક્ષો રડારમાંDSPI ની 200 કરોડની સંપત્તિ : 4 ફલેટ, વિલા, 3 પ્લોટ અને 2 કિલો સોનું મળી આવ્યું
તેલંગાણામાં એસીબીના દરોડામાં ખજાનો મળ્યો તેલંગાણા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ હૈદરાબાદમાં પોલીસ કોમ્પ્યુટર સર્વિસીસના DSPI સંકીરેડ્ડી ભીમ રેડ્ડીના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડીને…
View More DSPI ની 200 કરોડની સંપત્તિ : 4 ફલેટ, વિલા, 3 પ્લોટ અને 2 કિલો સોનું મળી આવ્યુંપહાડી રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી હિમાચલમાં 9નાં મોત
જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે વાદળ ફાટવાની ઘટના: હિમાચલમાં 49 રસ્તાઓ બંધ: ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઇવે પણ બંધ હિમાચલમાં ચોમાસાના આગમનથી લોકો માટે રાહત અને મુશ્કેલીઓ બંને…
View More પહાડી રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી હિમાચલમાં 9નાં મોતરણવીર સિંહની ‘પ્રલય’નું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થશે
રણવીર સિંહની ફિલ્મ ’પ્રલય’ ફિલ્મનું શૂટિંગ હવે ઓગસ્ટને બદલે સપ્ટેમ્બર 2026થી શરૂૂ થશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થવાનું છે, જ્યાં હાલમાં પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી…
View More રણવીર સિંહની ‘પ્રલય’નું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થશેરવિવારે ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધને બંધાશે અભિનેતા આમિર ખાન
થોડા સમય પહેલા જ એ વાત સામે આવી હતી કે જુલાઈ મહિનામાં આમિર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે.…
View More રવિવારે ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધને બંધાશે અભિનેતા આમિર ખાનવૈભવ આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરશે તો બેટિંગ ઓર્ડર બદલાશે
સંજુ સેમસનને નંબર-3 પર મોકલવામાં આવી શકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની રોમાંચક ટી-20 શ્રેણી હવે તેના બીજા મુકાબલા તરફ આગળ વધી રહી છે. ભારતીય ટીમ…
View More વૈભવ આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરશે તો બેટિંગ ઓર્ડર બદલાશેવિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ODIમાં રમવા ફિટ, 14મીએ મેદાનમાં ઉતરશે
સંજય બાંગર સાથે પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ વિરાટ કોહલી જાન્યુઆરી 2026 થી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો નથી. તે છેલ્લે ન્યૂઝીલેન્ડ સામેની ઓડીઆઇમાં જોવા મળ્યો…
View More વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ODIમાં રમવા ફિટ, 14મીએ મેદાનમાં ઉતરશેરાહુલ દ્રવિડના પુત્ર સમિતની 43 બોલમાં 70 રનની ઈનિંગ
મહારાજા ટ્રોફીમાં ‘ધ વોલ’ની યાદ અપાવી ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન, પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાજા ટ્રોફી…
View More રાહુલ દ્રવિડના પુત્ર સમિતની 43 બોલમાં 70 રનની ઈનિંગટીમમાં સામેલ કરાયા છતાં વૈભવને બેસાડી રાખ્યો, હવે તો તક આપો
વૈભવ સૂર્યવંશીને ભારતની ટી-20 ટીમમાં પસંદ કરાયો ત્યારે સૌને આશા હતી કે, વૈભવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં કરેલી આતશબાજી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ જોવા મળશે.…
View More ટીમમાં સામેલ કરાયા છતાં વૈભવને બેસાડી રાખ્યો, હવે તો તક આપો