સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ આજે હંગામેદાર રહ્યો હતો. બન્ને ગૃહોનું કામકાજ શરૂ થતાં જ વિપક્ષોએ રામ મંદિર દાનચોરી સહીતના મુદાઓ ઉચાળ્યા હતા. રાજયસભામાં વિપક્ષના નેતા…
View More સંસદમાં ધમાચકડી: બન્ને ગૃહો વારંવાર મોકૂફ રખાયાindia news
ભારતને મળી ડેન્ગ્યુ સામેની પ્રથમ રસી કયુડેન્ગા, 84 ટકા રક્ષણ આપશે
ભારતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ માથું ઊંચકતા ડેન્ગ્યુના રોગચાળા સામે લડવા માટે એક ઐતિહાસિક સફળતા મળી છે. કેન્દ્રીય ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)…
View More ભારતને મળી ડેન્ગ્યુ સામેની પ્રથમ રસી કયુડેન્ગા, 84 ટકા રક્ષણ આપશેઅમિત શાહને મળતા ધર્મેન્દ્ર પ્રધાન: કોક્રોચ પાર્ટીના નેતાઓની નડ્ડા સાથે મુલાકાત: સરકાર એક્શનમાં
સંસદ ભવન કૂચ વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ચોમાસુ સત્રના પહેલા દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી…
View More અમિત શાહને મળતા ધર્મેન્દ્ર પ્રધાન: કોક્રોચ પાર્ટીના નેતાઓની નડ્ડા સાથે મુલાકાત: સરકાર એક્શનમાંલાઠીચાર્જ, ટીયરગેસ છતાં આંદોલનકારીઓ સંસદ સુધી પહોંચવામાં સફળ
કોક્રોચ જનતા પાર્ટી પ્રેરિત સંસદકૂચ રોકવા બળપ્રયોગ નિષ્ફળ: ઘર્ષણમાં કેટલાક પોલીસો- યુવાનોને ઇજા: સંસદના દરવાજા, ઇન્ટરનેટ બંધ દીપકે, ડિમ્પલ યાદવ સહિત કેટલાયની અટકાયત સોમવારે ચોમાસા…
View More લાઠીચાર્જ, ટીયરગેસ છતાં આંદોલનકારીઓ સંસદ સુધી પહોંચવામાં સફળત્રિપુરાના DGP અનુરાગ ધનખડનો ઓફિસમાં ગળે કાંસો ખાઇ આપઘાત, હેડક્વાર્ટરમાંથી મૃતદેહ મળતાં ખળભળાટ
આજે અગરતલાના પોલીસ મુખ્યાલયમાં ત્રિપુરાના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) અનુરાગ ધનખર મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે વરિષ્ઠ…
View More ત્રિપુરાના DGP અનુરાગ ધનખડનો ઓફિસમાં ગળે કાંસો ખાઇ આપઘાત, હેડક્વાર્ટરમાંથી મૃતદેહ મળતાં ખળભળાટતર્ક અને તથ્યો હોય ત્યાં તોફાનની જરૂર નથી: સંસદના પ્રારંભ પહેલા મોદીની ટકોર
સંસદના ચોમાસુ સત્ર પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સત્ર ખૂબ જ ઐતિહાસિક છે. સરકાર આ સત્ર દરમિયાન ઘણા મુખ્ય બિલ રજૂ કરવાનો…
View More તર્ક અને તથ્યો હોય ત્યાં તોફાનની જરૂર નથી: સંસદના પ્રારંભ પહેલા મોદીની ટકોરક્રૂડ ફરી 96 ડોલરને પાર, શેરબજારમાં દબાણ
આજે સપ્તાહના પ્રથમ દિવસે જિયોપોલિટિકલ પરિસ્થિતિ અને ક્રૂડના ભાવ 90 ડોલરની સપાટીની ઉપર જતા તેમજ આજે ડોલરની સરખામણીમાં રૂૂપિયો વધુ તૂટતા શેરબજારમાં વેચવાલી જોવા મળી…
View More ક્રૂડ ફરી 96 ડોલરને પાર, શેરબજારમાં દબાણસંસદસત્રના પ્રારંભે જ ધમાચકડી: કોક્રોચ પાર્ટીની કૂચ રોકવા લાઠીચાર્જ
શિક્ષણપ્રધાનના રાજીનામાની માંગ સાથે કૂચ રોકવા જબરો પોલીસ બંદોબસ્ત, મેટ્રો સ્ટેશનો બંધ: અનશન સમાપ્ત કરવા વાંગચૂકની પત્નીની શરત નીટ પરીક્ષામાં ગેરરીતી પછી શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના…
View More સંસદસત્રના પ્રારંભે જ ધમાચકડી: કોક્રોચ પાર્ટીની કૂચ રોકવા લાઠીચાર્જમુંબઇમાં ભૂસ્ખલનને કારણે રાજકોટ રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત
પાર્કિંગમાં મોટા દબાણ:અઢીસોથી વધુ થડા હોવાં છતાં પાથરણાં પાથરી કે રેંકડી રાખી દબાણ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં ભૂસ્ખલનને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. મુસાફરોની…
View More મુંબઇમાં ભૂસ્ખલનને કારણે રાજકોટ રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિતદિલ્હી કેપિટલ્સના અભિષેક પોરેલની ધરપકડ કરવા હાઇકોર્ટનો આદેશ
આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ક્રિકેટર અભિષેક પોરેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોલકાતા હાઈકોર્ટે મેડિકલની વિદ્યાર્થીની સાથે કથિત દુષ્કર્મ, પ્રાઇવેટ ફોટાના આધારે બ્લેકમેલ અને તેને…
View More દિલ્હી કેપિટલ્સના અભિષેક પોરેલની ધરપકડ કરવા હાઇકોર્ટનો આદેશ