જમ્મુ-કાશ્મીરમાં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર…
View More જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફતમાં 24નાં મોતindia news
કોક્રોચની કૂચ, ખેડૂતોનોે મોરચો: દિલ્હીમાં ડબલ ટેન્શન
સરકાર માત્ર વાતો કરી રહી હોવાનો અભિજિત દિપકેનો આક્ષેપ, આંદોલન યથાવત રાખવાની જાહેરાત, જંતર-મંતરમાં ટોળા ઉમટ્યા ગઇકાલની ધમાલમાં 100થી વધુ પોલીસ જવાનો ઘવાયાનો પોલીસનો દાવો,…
View More કોક્રોચની કૂચ, ખેડૂતોનોે મોરચો: દિલ્હીમાં ડબલ ટેન્શનવિરાટ અને રોહિતને કોઇ હાથ પણ ન લગાવી શકે: અશ્ર્વિન
સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફરી રહ્યા છે કે રોહિત શર્મા 2027 ના વર્લ્ડ કપમાં નહીં રમે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ…
View More વિરાટ અને રોહિતને કોઇ હાથ પણ ન લગાવી શકે: અશ્ર્વિન‘બટવારા 1947’ના પ્રમોશન માટે 12 શહેરોમાં ટીમ જશે
સની દેઓલ હવે બટવારા 1947માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સનીનો દીકરો કરણ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટીઝર…
View More ‘બટવારા 1947’ના પ્રમોશન માટે 12 શહેરોમાં ટીમ જશેઆગામી સિઝનથી કોચથી લઇને વિકેટકીપર સુધી બધું બદલાશે, BCCI લાવ્યું 7 નવા નિયમ
ક્રિકેટના નિયમોમાં સમયની સાથે ફેરફાર થવા એ કોઈ નવી વાત નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને રાષ્ટ્રીય બોર્ડ સમયાંતરે રમતને વધુ રોમાંચક અને પારદર્શક બનાવવા…
View More આગામી સિઝનથી કોચથી લઇને વિકેટકીપર સુધી બધું બદલાશે, BCCI લાવ્યું 7 નવા નિયમઝિમ્બાબ્વે સામેની T-20 સિરિઝમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ વી.વી.એસ. લક્ષ્મણ
ગુરૂવારથી શરૂ થશે શ્રેણી, ટીમ હરારે પહોંચી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે, જેની પહેલી મેચ 23 જુલાઈએ રમાશે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે…
View More ઝિમ્બાબ્વે સામેની T-20 સિરિઝમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ વી.વી.એસ. લક્ષ્મણનીટ પરીક્ષા વિવાદ: સરકારે વાતચીત કરી હોત તો કૂચની નોબત આવી ન હોત
નીટ પરીક્ષામાં ગેરરીતિઓ અંગે દિલ્હીના જંતર મંતર પર થયેલા આંદોલનને સંબોધવા માટે જો સંવાદનો માર્ગ પસંદ કરવામાં આવ્યો હોત, તો પરિસ્થિતિ સોમવારે પહોંચેલી સ્થિતિ સુધી…
View More નીટ પરીક્ષા વિવાદ: સરકારે વાતચીત કરી હોત તો કૂચની નોબત આવી ન હોતદિલ્હીમાં આજે ડબલ વિરોધ પ્રદર્શન: જંતર-મંતર પર CJP અડગ, શંભુ-ખાનૌરી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો
દિલ્હીના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનનો નવો દોર શરૂ થયો છે. સોમવારે થયેલા મોટા હંગામા બાદ કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPનું ફરીથી જંતર-મંતર પર…
View More દિલ્હીમાં આજે ડબલ વિરોધ પ્રદર્શન: જંતર-મંતર પર CJP અડગ, શંભુ-ખાનૌરી બોર્ડર પર ખેડૂતોનો જમાવડોટ્રેઇની IPS અધિકારી પર કોન્ડોમના પેકેટ ફેંકી, શારીરિક અડપલા કર્યા
હૈદરાબાદના શિવરામપલ્લી ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા ટ્રેની અધિકારીની લેખિત ફરિયાદના આધારે અત્તાપુર પોલીસે…
View More ટ્રેઇની IPS અધિકારી પર કોન્ડોમના પેકેટ ફેંકી, શારીરિક અડપલા કર્યાઇ-20 વિવાદ વચ્ચે રસોડામાં ઇથેનોલ પહોંચાડવા તૈયારી
પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવા મામલે વિવાદ ચાલુ છે ત્યાં ભારત સીધા તમારા ઘરોમાં ઇથેનોલ પહોંચાડવાની યોજના તૈયાર કરી રહ્યું છે વિકાસથી વાકેફ ઉદ્યોગ અધિકારીઓના…
View More ઇ-20 વિવાદ વચ્ચે રસોડામાં ઇથેનોલ પહોંચાડવા તૈયારી