ગુજરાત6 hours ago
ચકાસણી વિના હાઇકોર્ટ ચુકાદો કેવી રીતે આપી શકે?
ગુજરાતના રેપ કેસમાં સોગંદનામાના આધારે ફોજદારી રદ કરવાના હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટનો સવાલ ગુજરાતના દુષ્કર્મ કેસની ફરિયાદ રદ્દ કરવાના હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો...