ગુજરાત2 months ago
દ્વારકા: પાનેલી ગામે નદીમાં ફસાયેલા 3 લોકોની વ્હારે આવ્યા સૈનિકો, હેલિકોપ્ટરથી કરાયું દિલધડક રેસક્યૂ, જુઓ વિડીયો
સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. ત્યારે દ્વારકામાં આજે ફરી જળબંબાકાર થયો છે. કલ્યાણપુરમાં પણ અભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય હતી. કલ્યાણપુર તાલુકાના વાડી વિસ્તારમાં...