પ્રાદેશિક નગરનિયામક કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર, મારવાડી કોલેજના ડ્રાઈવર, નાગરિક બેંકના ચીફ મેનેજર અને રિક્ષાચાલક સહિતના છ લોકોના મોત રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More કાળમુખો હાર્ટએટેક વધુ 6 લોકોને ભરખી ગયોheart attack
ગોંડલના વાસાવડના પોસ્ટમેનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
જસદણના સાણથલી ગામની ઘટના; આધેડના મોતથી પરિવારમાં શોક જસદણના સાણથલી ગામે રહેતા અને ગોંડલના વાસાવડમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા…
View More ગોંડલના વાસાવડના પોસ્ટમેનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુમવડીના આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ એક મોત નિપજ્યું છે. મવડી ગામે પાળ રોડ પર રહેતા આધેડને…
View More મવડીના આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડ્યોહૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે શહેરમાં થોરાળા વિસ્તારમાં પાંચ માસ પૂર્વે…
View More હૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયાધ્રોલમાં આયોજિત રામધૂનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
હાર્ટ એટેકના બનાવોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ધ્રોલના હીરાના કારખાને ચાલી રહેલ રામધુનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજતા ગમગીની છવાઈ…
View More ધ્રોલમાં આયોજિત રામધૂનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોતપીજીવીસીએલના લાઈનમેનનું ચાલુ ફરજ દરમિયાન હૃદય બંધ પડી જતાં મૃત્યુ
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતા અને જામનગરની પીજીવીસીએલ ગ્રામ્ય વિભાગની કચેરીમાં ફરજ બજાવતા એક વીજ કર્મચારી નું ગઈકાલે કનસુમરા ગામમાં ચાલુ ફરજ દરમિયાન એકાએક હૃદય બંધ…
View More પીજીવીસીએલના લાઈનમેનનું ચાલુ ફરજ દરમિયાન હૃદય બંધ પડી જતાં મૃત્યુપાટડી સરકારી હોસ્પિટલના ડ્રાઇવરે દવા, ઇન્જેકશન લીધા બાદ હાર્ટ એટેકથી મોત
મૂળ મહેસાણાના વતની અને સને 2003થી પાટડી સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ જયંતીલાલ ધોબીને હોસ્પિટલમાં જ હાર્ટએટેક આવતાં ઢળી પડતાં મોત થયું…
View More પાટડી સરકારી હોસ્પિટલના ડ્રાઇવરે દવા, ઇન્જેકશન લીધા બાદ હાર્ટ એટેકથી મોતજડેશ્ર્વર વેલનાથમાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં આજીડેમ વિસ્તારમાં આવેલા જડેશ્ર્વર વેલનાથમાં રહેતા પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ અંગે મળતી વિગત મુજબ આજીડેમ નજીક…
View More જડેશ્ર્વર વેલનાથમાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતપાટડીના જૂના બસ સ્ટેન્ડમાં પંખો રીપેર કરવા ગયેલા શિક્ષકનું હાર્ટએટેકથી મોત
મૃતકના સગાએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો : ડોકટરને ધક્કો મારી પોલીસ સાથે ગેરવર્તન કર્યું પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં એક શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. મૃતક…
View More પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં પંખો રીપેર કરવા ગયેલા શિક્ષકનું હાર્ટએટેકથી મોતહળવદમાં પુત્ર વિરહના આઘાતથી પિતાનું હાર્ટએટેકથી મોત : 7 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
હળવદ તાલુકાના શક્તિ નગર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ભટ્ટ નામના 40 વર્ષીય યુવાનને સંતાનના 7 દીકરીઓ હતી થોડા દિવસ પહેલા જ પુત્રનો…
View More હળવદમાં પુત્ર વિરહના આઘાતથી પિતાનું હાર્ટએટેકથી મોત : 7 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી