ઘરકામ કરતી સમયે ઢળી પડ્યા બાદ મોત ખંભાળિયામાં રહેતા એક ક્ષત્રિય પરિવારની 27 વર્ષની અપરિણીત પુત્રીનું સોમવારે સવારે હૃદયરોગના ઘાતક હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાના બનાવે…
View More ખંભાળિયામાં યુવતીનો ભોગ લેતો હાર્ટએટેકheart attack
વિજય પ્લોટમાં 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવ્યો, પિતાએ CPR આપ્યા પરંતુ જીવ ન બચ્યો
ગોંડલ રોડ પર વિજય પ્લોટમાં રહેતો 11 વર્ષનો બાળક પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે અચાનક ઢળી પડતા તેમના પિતાએ તેમને સીપીઆર આપ્યા હતા. ત્યારબાદ…
View More વિજય પ્લોટમાં 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવ્યો, પિતાએ CPR આપ્યા પરંતુ જીવ ન બચ્યોજિલ્લા જેલમાં કાચા કામના કેદીનું હૃદય બંધ પડી જતાં મોત
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વતની અને એક હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કાચા કામના કેદીનું આજે સવારે જિલ્લા જેલમાં હૃદય બંધ પડી જવાથી…
View More જિલ્લા જેલમાં કાચા કામના કેદીનું હૃદય બંધ પડી જતાં મોતહૃદયરોગના હુમલાએ વધુ ત્રણ ભોગ લીધા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં મહિલા સહિત વધુ બે વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા…
View More હૃદયરોગના હુમલાએ વધુ ત્રણ ભોગ લીધાટેઇલરની દુકાને માલ આપવા ગયેલા કાપડના વેપારીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સીહત રાજયભારમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે શહેરમા હાર્ટ એટેકથી વધુ ભોગ લેવાયો છે. યાજ્ઞિક રોડ પર ટેઇલરની દુકાને માલ આપવા…
View More ટેઇલરની દુકાને માલ આપવા ગયેલા કાપડના વેપારીનું હાર્ટએટેકથી મોતહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બે યુવાનના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી હાર્ટ એટેકના કારણે કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ બે યુવકના…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બે યુવાનના શ્ર્વાસ થંભી ગયાહદયરોગનો હુમલો વધુ પાંચ માનવ જિંદગી ભરખી ગયો
રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં વેપારી,…
View More હદયરોગનો હુમલો વધુ પાંચ માનવ જિંદગી ભરખી ગયોકોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોત
કોડીનાર તાલુકાના ના વડનગર ગામ ના આહીર સમાજ ના તરવરિયા યુવાન નુ CISF ની પ્રેક્ટિસ કરતા હતા.ત્યારે જ હદય રોગ નો જીવલેણ હુમલો આવતા ભારે…
View More કોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોતલાખો ભાવિકોથી જૂનાગઢ ઊભરાયું, બે દિવસમાં રાજકોટના ત્રણ સહિત 9ના હાર્ટએટેકથી મોત
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. મધરાત્રે પૂજનવિધિ સાથે અને સાધુ સંતો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાયો છે. વિધિવત પ્રારંભ…
View More લાખો ભાવિકોથી જૂનાગઢ ઊભરાયું, બે દિવસમાં રાજકોટના ત્રણ સહિત 9ના હાર્ટએટેકથી મોત