હળવદ અને ધાંગધ્રા પંથકમાં બે જુદી જુદી કેમિકલ ફેક્ટરીમાં સીઆઈડી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે કેમિકલ કારખાનામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા…
View More હળવદમાં કેમિકલ ફેક્ટરીમાં સીઆઈડી તપાસ બાદ પરિણામમાં ઘૂંટાતું રહસ્યHalvad news
હળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબેલા સગીરને બચાવવા જતા યુવાનનું પણ મોત
ચંદ્રગઢ ગામે કેનાલમાં પાણી ભરવા ગયેલ 15 વર્ષનો સગીર ડૂબતા 23 વર્ષીય યુવાન તેને બચાવવા પાણીમાં કુદ્યો હતો અને કેનાલના પાણીમાં ડૂબી જતા બંનેના મોત…
View More હળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબેલા સગીરને બચાવવા જતા યુવાનનું પણ મોતહળવદ નજીક માળિયા હાઇવે પર ટ્રક રીવર્સમાં લેતા યુવાનનું ચગદાઈ જતા મોત
માળિયા હાઈવે પર ટ્રક ચાલકે ટ્રક રીવર્સ લેતી વખતે બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે…
View More હળવદ નજીક માળિયા હાઇવે પર ટ્રક રીવર્સમાં લેતા યુવાનનું ચગદાઈ જતા મોતહળવદના ધૂળકોટમાં વાલીના ઠપકાથી બાળા અને વાંકાનેરમાં યુવક-યુવતીનો આપઘાત
હળવદના ધૂળકોટ ગામની સીમમાં વાડી માં રહેતા ઉકારીયાભાઈ નાયકાભાઈ રાઠવાની 13 વર્ષની દીકરી સુનીતાને માતા પિતા એ વાડી એ થી રસોઈ બનાવવા માટે મોકલેલ હોય…
View More હળવદના ધૂળકોટમાં વાલીના ઠપકાથી બાળા અને વાંકાનેરમાં યુવક-યુવતીનો આપઘાતહળવદના ચરાડવામાં લાગ્યા વિસાવદરવાળીના નારા! ગટર પ્રશ્ર્ને વિરોધ
મૂળભૂત અને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા કલેકટર કચેરીનો ઘેરાવ, તંત્રને 30 દિવસનું અલ્ટિમેટમ, મતદાન બહિષ્કારની ચીમકી હળવદના ચરાડવા ગામે ગટરની વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોને ભારે…
View More હળવદના ચરાડવામાં લાગ્યા વિસાવદરવાળીના નારા! ગટર પ્રશ્ર્ને વિરોધનાગ પાંચમના દિવસે સરમાળીયા દાદાના મંદિરે અફીણ પીધા બાદ તાવની પાંચ ગોળીઓ પી લેનાર વૃધ્ધનું મોત
હળવદના શરભંડા ગામની ઘટના; વૃધ્ધે સારવારમાં દમ તોડતાં પોલીસ તપાસનો ધમધમાટ હળવદના શરભંડા ગામે રહેતાં વૃધ્ધ નાગ પાંચમના દિવસે ગામમાં આવેલા સરમાળીયા દાદાના મંદિરે દર્શન…
View More નાગ પાંચમના દિવસે સરમાળીયા દાદાના મંદિરે અફીણ પીધા બાદ તાવની પાંચ ગોળીઓ પી લેનાર વૃધ્ધનું મોતહળવદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની આંખોમાં અંધાપો
હળવદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખાણખનીજ વિભાગની મિઠી નજરથી ખનન અને વહન થતું હોવાનાં આક્ષેપ અવારનવાર સ્થાનિક લોકો કરતાં હોય છે અને ખાણખનીજ વિભાગે રેલો આવે…
View More હળવદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની આંખોમાં અંધાપોહળવદમાં ચાલુ વરસાદે ડ્રેનેજનું કામ કરનાર બે એજન્સીને અપાઇ નોટિસ
હળવદ શહેરના સરા રોડપર ચાલુ વરસાદે કામગીરી કરવા બાબતે હળવદ નગરપાલિકા તંત્રે પોતાનો લૂલો બચાવ કરવા હવે જવાબદાર સામે કાર્યવાહી કરવાનો ડોળ કર્યો છે અને…
View More હળવદમાં ચાલુ વરસાદે ડ્રેનેજનું કામ કરનાર બે એજન્સીને અપાઇ નોટિસહળવદમાં કોન્ટ્રાકટરની બેદરકારી ચાલુ વરસાદે સીસી રોડ બનાવ્યો
હળવદ શહેરમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે જેમાં સરારોડ પર ચાલુ વરસાદે આરસીસી રોડની કામગીરી થવાનાં અહેવાલ બાદ હરકતમાં આવેલા તંત્રને સુરાતન ચડ્યું અને…
View More હળવદમાં કોન્ટ્રાકટરની બેદરકારી ચાલુ વરસાદે સીસી રોડ બનાવ્યોહળવદના સમલી મંદિરમાં ચોરી કરનાર એક શખ્સની અટકાયત
હળવદનાં સમલી ગામે મંદિરમાં ચોરીની ઘટના બની હતી જે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ ચલાવી હતી ચોરી કરનાર એક ઈસમને ઝડપી…
View More હળવદના સમલી મંદિરમાં ચોરી કરનાર એક શખ્સની અટકાયત