ધોરાજી શહેરના ઠેશિયા ધર્મ સંજયભાઈએ સફળતાની ઉડાન આ બાળક જ્યારે ધોરણ નવની અંદર આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે એનસીસીમાં એડમિશન લીધેલું હતું. ત્યારબાદ ધોરણ…
View More ધોરાજીનું ગૌરવ, ધર્મ ઠેસિયા રાયફલ શુટીંગમાં પ્રથમ સ્થાનેgujarat
જૂનાગઢમાં શેર બજારમાં નફાની લાલચ આપી આધેડ પાસેથી રૂા.50 લાખ પડાવ્યા
જૂનાગઢના એક યુવકને અજાણ્યા શખ્સે શેર બજારમાં રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી 50 લાખનો ચુનો ચોપડી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થતા સાયબર પોલીસે અજાણ્યા…
View More જૂનાગઢમાં શેર બજારમાં નફાની લાલચ આપી આધેડ પાસેથી રૂા.50 લાખ પડાવ્યાજામજોધપુરના ગીંગણી જકાત નાકા પાસે અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો; બે ફરાર
ગુજરાત મિરર, જામજોધપુર,તા.6- જામજોધપુર ગીંગણી દરવાજા પાસે જકાત નાકા પાસે આવેલ રબારી પા વિસ્તારમાં આવેલ રામા નાથાભાઈ ભારાઈના રહેણાંક વિસ્તારમાં કાપડની થેલીમાંથી અંગ્રેજી દારૂના ચપટા…
View More જામજોધપુરના ગીંગણી જકાત નાકા પાસે અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો; બે ફરારભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજા
ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવેલા સનેસ ગામ નજીક આજે બપોરના સમયે એક ‘ઈકો’ કાર અને અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં…
View More ભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજાખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બે
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર…
View More ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બેભાવનગરમાંથી 400 ગ્રામ ગાંજા સાથે બે પેડલરો ઝડપાયા
ગુજરાત સરકારના ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનને વેગ આપવા માટે ભાવનગર પોલીસ દ્વારા NO DRUGS IN BHAVNAGAR ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર…
View More ભાવનગરમાંથી 400 ગ્રામ ગાંજા સાથે બે પેડલરો ઝડપાયામોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોત
ગુજરાત મિરર, મોરબી,તા.6 મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં પથારીવશ 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબી…
View More મોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોતમાણાવદર કોર્ટે ચેક રીટર્ન ગુન્હામાં આરોપીને 2 વર્ષની કેદ ફટકારી
માણાવદર તાલુકાના વેળવા ગામે રહેતા મહેશભાઈ રાણાભાઈ મરંઢ ના ઓએ માણાવદર ગામના માધવ ટ્રેડર્સ વાળા રજનીશભાઈ સામતભાઈ ડાંગર નાઓને ખોડ કપાસીયાનો સ્ટોક કરવા માટે હાથ…
View More માણાવદર કોર્ટે ચેક રીટર્ન ગુન્હામાં આરોપીને 2 વર્ષની કેદ ફટકારીજામનગરના યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર વડે હુમલો
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતો મોહસીન રહીમભાઈ ઠેબા નામનો 32 વર્ષનો સંધિ યુવાન ગઈકાલે માટેલ ચોકમાં એક પાનની દુકાને પાન ખાવા માટે ઊભો હતો, જે…
View More જામનગરના યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર વડે હુમલોજામનગરમા યુવકની બેંકની વિગત મેળવી યુવક સાથે 2.24 લાખની ઠગાઇ
શંકરટેકરી વિસ્તારનો યુવાન ઠગ ટોળકીનો શિકાર બન્યો જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતાં ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકી…
View More જામનગરમા યુવકની બેંકની વિગત મેળવી યુવક સાથે 2.24 લાખની ઠગાઇ