અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવાનો સિલસિલો યથાવત્ છે. હવે ગુજસેલના ડાયરેક્ટરને ઈમેલ કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. જેમાં…
View More સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રની દોડધામgujarat
રાજ્યની બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવા હાઈકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ પોલિસી POCSO નિયમો 2020ના રૂૂલ 3(5) અનુસાર તૈયાર કરવાની છે…
View More રાજ્યની બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવા હાઈકોર્ટનો આદેશરાજકોટ ડિવિઝનની મોટી સિધ્ધિ: 87 વેગન ધરાવતી માલગાડીએ 306 કિ.મી.નું અંતર કાપ્યું
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિન્ડમિલ (જામનગર પાસે) થી તેની પ્રથમ લોંગ-હોલ “મેગા માલગાડી” નું સફળતાપૂર્વક સંચાલન કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. 87 વેગન…
View More રાજકોટ ડિવિઝનની મોટી સિધ્ધિ: 87 વેગન ધરાવતી માલગાડીએ 306 કિ.મી.નું અંતર કાપ્યુંભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસ
ચેટીચાંદના દિવસે નીકળેલી રેલી બાદ યુવાનના ‘શિવ ગૃપ’ના મેમ્બરને સમાજની બહાર કાઢી મુકવા અને બદનામ કર્યાનો આક્ષેપ રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા…
View More ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસયુવા ભાજપ દ્વારા આજથી 4 દિવસ ‘વિજય સંકલ્પ વિસ્તારક યોજના’
સક્રિય અને પ્રશિક્ષિત કાર્યકરો 590 મંડળોમાં જઇ 3 દિવસનું રાત્રી રોકાણ કરશે, નવા મતદારોને આપશે માર્ગદર્શન ગુજરાત ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડો.…
View More યુવા ભાજપ દ્વારા આજથી 4 દિવસ ‘વિજય સંકલ્પ વિસ્તારક યોજના’બિનલ વાગડિયાની ટાઉન પ્લાનર કલાસ-1 અધિકારી તરીકે પસંદગી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળના ટાઉન પ્લાનર, ક્લાસ-1ની ભરતી માટે જાહેર કરાયેલ અંતિમ પરિણામમાં બિનલ પીયુષ વાગડિયા…
View More બિનલ વાગડિયાની ટાઉન પ્લાનર કલાસ-1 અધિકારી તરીકે પસંદગીઆકાશવાણી ચોક પાસે ફૂટપાથ અને પાર્કિંગ માર્જિનમાં ખુલ્લેઆમ દબાણ
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ફુટપાથ પર થતા દબાણોનો પ્રશ્ન વધુ ઘેર બન્યો છે. તાજેતરમાં યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે આવેલા ભગતસિંહ ગાર્ડનની બાજુમાં…
View More આકાશવાણી ચોક પાસે ફૂટપાથ અને પાર્કિંગ માર્જિનમાં ખુલ્લેઆમ દબાણમનપામાં કરોડોના કામ માનીતી એજન્સીને આપવા વારંવાર ટેન્ડર
ડીઆઈ લાઈનના કામમાં ઉંચા ભાવ આવતાં સ્ટેન્ડિંગે નામંજૂર કરેલ દરખાસ્તના રી-ટેન્ડરમાં પણ એ જ એજન્સી આવતાં અને આ પ્રકારના બનાવો વધતા કંઈક રંધાયાની ચર્ચા મહાનગરપાલિકા…
View More મનપામાં કરોડોના કામ માનીતી એજન્સીને આપવા વારંવાર ટેન્ડરગ્રીન લેન્ડ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત : ક્રેઈન અને રિક્ષા વચ્ચે બાઈક દબાઈ જતા યુવાનનું મોત
ગ્રીસની કેબિન ધરાવતો યુવાન તબીયત ખરાબ હોવાથી ઘરે જતો હતો ને કાળ ભેટયો શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેઈન અને…
View More ગ્રીન લેન્ડ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત : ક્રેઈન અને રિક્ષા વચ્ચે બાઈક દબાઈ જતા યુવાનનું મોતગેસની તંગીના કારણે સમૂહ જમણમાં ચૂલા સળગ્યા
હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે જેના ભાગરૂૂપે અનેક સમાજ દ્વારા માતાજીના દર્શનની સાથે સાથે ભંડારાના આયોજનો થઈ રહ્યા છે. પરંતુ ભંડારાના આયોજનમાં પ્રસાદ લેવા…
View More ગેસની તંગીના કારણે સમૂહ જમણમાં ચૂલા સળગ્યા