ગુજરાત રાજ્યના જમીન દફ્તર ખાતાના વર્ગ-3ના 2000 કર્મચારીઓ દ્વારા પોતાની લાંબા સમયની વણ ઉકેલાયેલી માંગણીઓ અને ગ્રેડ પેના સુધારાને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે મોરચો…
View More જમીન દફતર કચેરીના કર્મચારીઓ બેમુદતી હડતાલ પરgujarat
ચેન્નાઇથી પૈસા જમા થયા બાદ ફોન હેક, 95 હજાર ટ્રાન્સફર થઇ ગયા
જેતપુર તાલુકાના વાડસડા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવકનો કિંમતી સ્માર્ટફોન હેક કરી બેંક ખાતામાંથી રૂૂ. 95,000 ની ઓનલાઈન રકમ ઉપાડી લઈ સાયબર ઠગાઈ…
View More ચેન્નાઇથી પૈસા જમા થયા બાદ ફોન હેક, 95 હજાર ટ્રાન્સફર થઇ ગયારાજકોટમાં વાહન ચાલકો બેફામ: હિટ એન્ડ રનની બે ઘટનામાં બેના મોત
રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે બનાવમાં એઇમ્સ હોસ્પિટલમાંથી…
View More રાજકોટમાં વાહન ચાલકો બેફામ: હિટ એન્ડ રનની બે ઘટનામાં બેના મોતAAP નેતા પદમીનીબા વાળા સહિત 4 સામે પોલીસ ફરજમાં રૂકાવટનો ગુનો
રાજકોટ આમ આદમી પાર્ટી (AAP)ના મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા અને ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસની ફરજમાં રૂૂકાવટનો ગુનો ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયો છે. જામનગર…
View More AAP નેતા પદમીનીબા વાળા સહિત 4 સામે પોલીસ ફરજમાં રૂકાવટનો ગુનોબામણબોર પાસે એસએમસીનો દરોડો, 86.63 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ગુજરાતમાં ગેરકાયદેસર દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની રાજ્યના ડીજીપી જી.એસ. મલિકની સૂચનાના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ ને મોટી સફળતા સાંપડી છે. સ્ટેટ…
View More બામણબોર પાસે એસએમસીનો દરોડો, 86.63 લાખનો દારૂ-બિયર ઝડપાયોજિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રોડ-રસ્તાના મુદ્દે સભ્યોની તડાપીટ
રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી. સભા દરમિયાન સદસ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા…
View More જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રોડ-રસ્તાના મુદ્દે સભ્યોની તડાપીટમનપા દ્વારા આંગણવાડી કાર્યકર, હેલ્પરની ભરતી પ્રક્રિયા અંગે અગત્યની સૂચના
રાજકોટ મહાનગરપાલિકા આઇસીડીએસ વિભાગદ્વારા આંગણવાડી કાર્યકર/હેલ્પરની ભરતી માટે ઓનલાઈન અરજી કરતા તમામ અરજદારોને અરજી પ્રક્રિયા દરમિયાન ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. અપીલ સુનાવણી…
View More મનપા દ્વારા આંગણવાડી કાર્યકર, હેલ્પરની ભરતી પ્રક્રિયા અંગે અગત્યની સૂચનાચોટીલામાં હિટ એન્ડ રન : સ્કૂલે પુત્રને લેવા જતી સ્કૂટર ચાલક જનેતાનું મોત
ચોટીલામાં સ્કૂલે ગયેલી ચાર વર્ષની પુત્રીને તેડવા જતી જનેતાના સ્કૂટરને ટ્રક ચાલકે ઠોકરે ચડાવ્યુ હતું. સ્કૂટરને 20 ફૂટ દૂર ઉલાળી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.…
View More ચોટીલામાં હિટ એન્ડ રન : સ્કૂલે પુત્રને લેવા જતી સ્કૂટર ચાલક જનેતાનું મોતડમી સ્કૂલ કલ્ચર પર નિયંત્રણ અને ટ્યુશન કલાસ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા માંગ
ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત (FAA Gujarat) દ્વારા કોચિંગ એસોસિએશન ઓફ રાજકોટના યજમાનપદે આજે રાજકોટના ઘંટેશ્વર પાર્ક ખાતે રાજ્યકક્ષાની સમન્વય બેઠક યોજાઈ હતી. સમગ્ર ગુજરાતના…
View More ડમી સ્કૂલ કલ્ચર પર નિયંત્રણ અને ટ્યુશન કલાસ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા માંગRMCના પાર્કિંગ પાસેથી રૂા.4.79 લાખની દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ
શહેરના ઢેબર રોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના ગેઇટના પાર્કિંગ પાસેથી પીસીબીની ટીમે રૂૂ.4.79 લાખનો દારૂૂ ભરેલી કાર સાથે કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી રૂૂ.14.79 લાખનો મુદ્દામાલ કબજે…
View More RMCના પાર્કિંગ પાસેથી રૂા.4.79 લાખની દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ