ધ્રાંગધ્રામાં પાડોશી સાથે કાર શીખવા ગયેલી પરિણીતાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર જાહેરાતના હોર્ડિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીરરીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજ્યુ…
View More ધ્રાંગધ્રામાં પાડોશી સાથે કાર શીખવા ગયેલી પરિણીતાનું અકસ્માતમાં મોતgujarat
જામનગરમાં ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોરમાર મારી હત્યા
જામનગરના દરેડ વિસ્તારમાં ઉછીના રૂૂપિયા આપવાનો ઇનકાર કરનાર 28 વર્ષીય યુવકને તેના જ મિત્રોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ…
View More જામનગરમાં ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોરમાર મારી હત્યાજામનગરના અલિયાબાડામાં વૃધ્ધાએ પુત્રવધૂ અને પૌત્રી ઉપર ગરમ પાણીની ડોલ રેડી દીધી
જામનગર તાલુકાના અલિયા ગામમાં ઘરકંકાસના બનાવમાં સાસુએ પુત્રવધૂ અને સાત માસની પૌત્રી ઉપર ગરમ પાણી ઉડાડતાં બંને દાઝી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. બનાવને પગલે…
View More જામનગરના અલિયાબાડામાં વૃધ્ધાએ પુત્રવધૂ અને પૌત્રી ઉપર ગરમ પાણીની ડોલ રેડી દીધીજામનગરમાં GSTની જટિલ આંટીઘૂંટીના વિરોધમાં ઉદ્યોગોની સજ્જડ હડતાલ
ભારતના સૌથી મોટા બ્રાસ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા જામનગરમાં 7000 જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે અંદાજિત 3.5 લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રોજગારી પૂરી…
View More જામનગરમાં GSTની જટિલ આંટીઘૂંટીના વિરોધમાં ઉદ્યોગોની સજ્જડ હડતાલઉનાના ઉંટવાળા ગામે માલણ નદીમાં રેત માફિયાઓએ બે ચેકડેમ ખોદી નાખ્યા
ઉના તાલુકાના ઉટવાળા ગામે માલણ નદીના પટમાંથી કથિત રીતે ગેરકાયદેસર રેતી ઉપાડવાનાઆક્ષેપેચકચાર જગાવી છે.ગામના ભુપતભાઈ ઉકાભાઈ ગોહિલે મામલતદાર, ઉના સમક્ષ કરેલી લેખિત અરજીમાંછેલ્લા આશરે દોઢ…
View More ઉનાના ઉંટવાળા ગામે માલણ નદીમાં રેત માફિયાઓએ બે ચેકડેમ ખોદી નાખ્યાદીવમાં ગણેશ વિસર્જન યાત્રામાં દારૂડિયાએ કાર ઘુસાડી દેતા 8ને ઇજા
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન અચાનક એક બેકાબૂ કાર લોકોની ભીડમાં ઘૂસી જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. વિસર્જન માટે જઈ રહેલા લોકોમાં…
View More દીવમાં ગણેશ વિસર્જન યાત્રામાં દારૂડિયાએ કાર ઘુસાડી દેતા 8ને ઇજાઆજથી શરૂ થનારી બેંક હડતાળ છેલ્લી ઘડીએ રદ: બેંકો રાબેતા મુજબ ખુલશે
બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બેંકોમાં પાંચ દિવસના કામકાજની માંગને લઈને આજથી શરૂ થનારી ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળ છેલ્લી ઘડીએ…
View More આજથી શરૂ થનારી બેંક હડતાળ છેલ્લી ઘડીએ રદ: બેંકો રાબેતા મુજબ ખુલશેગુજરાતમાં પણ UPI ચાર્જિસ સામે આંદોલન, બીજી ઓકટોબરે રાજ્યવ્યાપી બહિષ્કારનું એલાન
વડોદરા સહિત સમગ્ર ગુજરાતભરમાં UPI ચાર્જીસના મામલે વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોન્ફડ્રેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના ગુજરાત પ્રમુખ પરેશ…
View More ગુજરાતમાં પણ UPI ચાર્જિસ સામે આંદોલન, બીજી ઓકટોબરે રાજ્યવ્યાપી બહિષ્કારનું એલાનઆવતીકાલે રવિવારે પણ સરકારી બેંકો ચાલુ રહેશે
આગામી સોમવારથી ત્રણ દિવસની બેંક હડતાલના કારણે આવતીકાલે રવિવારે સરકારી બેંકો ચાલુ રહેનાર છે જ્યારે જો કે, ખાનગી અને સહકારી બેંકો બંધ રહેનાર છે. આ…
View More આવતીકાલે રવિવારે પણ સરકારી બેંકો ચાલુ રહેશેખેડૂતોને લોનની લાલચ આપી જમીન પચાવી પાડવાના રેકેટનો પર્દાફાશ
રાજકોટ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ભોળા અને આર્થિક નબળા ખેડૂતોને ફસાવવાના રેકેટનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ આચરેલા…
View More ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પચાવી પાડવાના રેકેટનો પર્દાફાશ