મેટોડામાં રહેતા યુવાને 10 હજારનું દેણુ થઇ જતા ચિંતામાં એસીડ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More મેટોડામાં 10 હજારનું દેવુ થઇ જતા યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસgujarat
‘બ્લિન્કીટ’ના ગોડાઉનમાં સતત બીજા દિવસે મનપાનો દરોડો
ઓનલાઇન શોપિંગ પર આંખ મીંચીને અને આંધળો વિશ્વાસ મૂકીને ઓર્ડર કરવો ક્યારેક કેટલો જોખમી અને આરોગ્ય માટે હાનીકારક સાબિત થઈ શકે છે, તેનો વધુ એક…
View More ‘બ્લિન્કીટ’ના ગોડાઉનમાં સતત બીજા દિવસે મનપાનો દરોડોઘંટેશ્વર નજીક હિટ એન્ડ રન: રાહદારી વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોત
મૃતક મહિલાના વાલી વારસની અને અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકની શોધખોળ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર બસ સ્ટેન્ડ ની સામે અજાણ્યા વૃદ્ધા ચાલીને જતા…
View More ઘંટેશ્વર નજીક હિટ એન્ડ રન: રાહદારી વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોતગુજરાતમાં દર બે દિવસે ત્રણ વિદ્યાર્થીનો આપઘાત, 3 વર્ષમાં 1899એ જીવ ટૂંકાવ્યો: ડો.મનિષ દોશી
વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે ત્યારે, છેલ્લા આઠ દિવસમાં સુરત, રાજકોટ અને વડોદરામાં પાંચ વિદ્યાર્થીઓએ આત્મહત્યા…
View More ગુજરાતમાં દર બે દિવસે ત્રણ વિદ્યાર્થીનો આપઘાત, 3 વર્ષમાં 1899એ જીવ ટૂંકાવ્યો: ડો.મનિષ દોશી‘હાલો ભેરૂ ગામડે’, ખેડૂતોને રીઝવવા ભાજપની ગામડા તરફ દોટ
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સાથે સીધો સંપર્ક વધારવાની ભાજપે કવાયત શરૂૂ કરી છે. જમીન વળતર, વીજળી, પાક વીમા સહિતના મુદ્દાઓને…
View More ‘હાલો ભેરૂ ગામડે’, ખેડૂતોને રીઝવવા ભાજપની ગામડા તરફ દોટમેટોડાની ‘જ્યોતિ સીએનસી’ કંપનીમાં ભીષણ આગ
રાજકોટ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા જીઆઈડીસી સ્થિત સુપ્રસિદ્ધ ’જ્યોતિ સીએનસી’ (ઉુંજ્ઞશિં ઈગઈ) કંપનીના પરિસરમાં સવારના સમયે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી…
View More મેટોડાની ‘જ્યોતિ સીએનસી’ કંપનીમાં ભીષણ આગગાંધીગ્રામ પો.સ્ટે.ના PIને ફસાવવાના કેસમાં PSI જેબલિયા અને ત્રણ કોન્સ્ટેબલનો નિર્દોષ છૂટકારો
રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ મથકના તત્કાલીન પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલે અંગત અદાવતમાં તત્કાલીન પીઆઇ વાળાને એસીબીના કેસમાં ફસાવવા ફરિયાદીનું અપહરણ કરી ધાકધમકી આપી હોવાના કેસમાં કોર્ટે…
View More ગાંધીગ્રામ પો.સ્ટે.ના PIને ફસાવવાના કેસમાં PSI જેબલિયા અને ત્રણ કોન્સ્ટેબલનો નિર્દોષ છૂટકારોપડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇ
રાજકોટ નજીક પડધરી પાસે ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ખાનગી કંપનીના તપાસ અધિકારીઓએ દરોડો પાડી પડધરી તાલુકાના અમરેલી ગામની સીમમાં ચાલી રહેલા નકલી જંતુનાશક દવાઓ…
View More પડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇસ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયો
રાજકોટ શહેરના જાણીતા વિસ્તાર યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સ્થિત ’સનશાઇન વેલનેસ સ્પા’માં મસાજ થેરાપીની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો…
View More સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયોવીરપુરમાં સ્પીડ બ્રેકરના વિરોધમાં રિક્ષાચાલકોની સજ્જડ હડતાળ
પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં (જલારામ) સ્થાનિક રિક્ષાચાલકોએ તંત્રની લાપરવાહી અને મનસ્વી કામગીરી સામે મોરચો માંડ્યો છે. વીરપુર રિક્ષા એસોસિએશન દ્વારા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ,…
View More વીરપુરમાં સ્પીડ બ્રેકરના વિરોધમાં રિક્ષાચાલકોની સજ્જડ હડતાળ