જૂનું વાહન સ્ક્રેપ કરાવશો તો નવા વાહનમાં 50% સુધી ટેક્સ રાહત

ગુજરાત સરકારે જૂના વાહનોને સ્ક્રેપ કરાવવા અને નવા વાહનોની ખરીદી માટે વાહનમાલિકોને પ્રોત્સાહિત કરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણય મુજબ પાત્ર જૂનું વાહન અધિકૃત…

View More જૂનું વાહન સ્ક્રેપ કરાવશો તો નવા વાહનમાં 50% સુધી ટેક્સ રાહત

વિરડા વાજડીમાં નદી કિનારેથી ત્યજી દેવાયેલી બાળકી મળી, 108ની ટીમ બની દેવદૂત

રાજકોટ તાલુકાના વિરડા વાજડી ગામે બાલાજી કંપની નજીક નદી કિનારે આજે સવારે માત્ર 7 દિવસની માસૂમ નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી…

View More વિરડા વાજડીમાં નદી કિનારેથી ત્યજી દેવાયેલી બાળકી મળી, 108ની ટીમ બની દેવદૂત

રિંગરોડના સાઈકલ ટ્રેક પર લારી, શો-રૂમ-કોમ્પ્લેક્સના વાહનો-દબાણો જપ્ત

રાજકોટના ધબકતા ગણાતા 150 ફૂટ રિંગરોડ (BRTS રોડ) પર સાયકલ ટ્રેક પર થતા અનધિકૃત દબાણો અને પાર્કિંગની સમસ્યા લાંબા સમયથી અસાધ્ય રોગ સમાન બની ગઈ…

View More રિંગરોડના સાઈકલ ટ્રેક પર લારી, શો-રૂમ-કોમ્પ્લેક્સના વાહનો-દબાણો જપ્ત

રૈયાધારે ટોળકીનો આંતક: યુવક પર હુમલો, કાર-ઘરમાં તોડફોડ

રાજકોટ શહેરમાં આવરનવાર મારામારીની ઘટના બનતી રહે છે.પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ વધુ એક ટોળકીના આંતકની ઘટના સામે આવી છે.રૈયાધારે રાણીમા રૂૂડીમા ચોક ખાતે…

View More રૈયાધારે ટોળકીનો આંતક: યુવક પર હુમલો, કાર-ઘરમાં તોડફોડ

જાહેરમાં છરી સાથે બખેડો, જાગૃત નાગરિક વચ્ચે પડતા હત્યા અટકી

શહેરમાં રોજ દિનદહાડે મારામારીની ઘટનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાજકોટ પોલીસની આબરૂૂના લીરોં ઉડાવતી ઘટના પોલીસ કમિશનર કચેરીથી ગણતરીના અંતરે આવેલા પારસી અગિયારી ચોકમાં…

View More જાહેરમાં છરી સાથે બખેડો, જાગૃત નાગરિક વચ્ચે પડતા હત્યા અટકી

જસદણમાં ગોલ્ડ લોનના દાગીના છોડાવવાના નામે સોની વેપારી સાથે રૂા.10 લાખની ઠગાઈ

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલી અંબિકાનગર ગલીમાં રહેતા અને સોનીકામનો વ્યવસાય કરતા 42 વર્ષીય હાર્દીપભાઈ રસીકભાઈ ધોરડા નામના વેપારી સાથે 10 લાખ રૂૂપિયાની છેતરપિંડી થઈ…

View More જસદણમાં ગોલ્ડ લોનના દાગીના છોડાવવાના નામે સોની વેપારી સાથે રૂા.10 લાખની ઠગાઈ

રાજસ્થાન વિધાનસભાની ટિકિટ માટે ધારાસભ્ય મેવાણીએ 4 લાખ લીધા?

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં વડગામ તાલુકાના ટોકરિયા ગામમાં આયોજિત…

View More રાજસ્થાન વિધાનસભાની ટિકિટ માટે ધારાસભ્ય મેવાણીએ 4 લાખ લીધા?

કચ્છની દીકરી હરિતાએ એશિયન ગેમ્સમાં જીત્યા ડબલ બ્રોન્ઝ

કચ્છની માટી અને ગુજરાતી કચ્છી અસ્મિતા સાથે ઉછરેલી 23 વર્ષની હરિતા ભદ્રાએ આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં બે કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. રવિવારે મહિલા 200…

View More કચ્છની દીકરી હરિતાએ એશિયન ગેમ્સમાં જીત્યા ડબલ બ્રોન્ઝ

ઇઝરાયેલી વિમાનના હાઇજેક ડ્રામામાં ગુજ્જુ મહિલા રિપોટર્સનું દિલધડક રિપોર્ટીંગ

દુબઈ થી તેલ અવીવ જઈ રહેલા ફ્લાય દુબઈની ફ્લાઈટમાં કોકપીટની અંદર જીવલેણ હુમલો થયો.ફિલ્મી વાર્તા જેવા આ દ્રશ્યોમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ સૂઝબૂઝ અને…

View More ઇઝરાયેલી વિમાનના હાઇજેક ડ્રામામાં ગુજ્જુ મહિલા રિપોટર્સનું દિલધડક રિપોર્ટીંગ

શ્રાધ્ધપક્ષને લીધે દસ્તાવેજ નોંધણીમાં 13.32%નો ઘટાડો

ચોમાસામાં અપુરતા વરસાદથી વર્ષ નબળું પુરવાર થઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં દર મહિને થતી મિલકતના ખરીદ-વેચાણમાં પણ જબરૂૂ ગાબડું પડ્યું છે. જો કે, તેની…

View More શ્રાધ્ધપક્ષને લીધે દસ્તાવેજ નોંધણીમાં 13.32%નો ઘટાડો