ગોંડલમાં ગોંડલી નદી પર બની રહેલા પાંજરાપોળ નજીકના નવા બ્રિજની કામગીરીમાં અડચણરૂૂપ ગેરકાયદેસર કાચા પાકા મકાનો અને કોમર્શિયલ દબાણો પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે.…
View More ગોંડલમાં ગેરકાયદે 8 દુકાનો અને 7 મકાનો હટાવાયાgujarat
બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક પુનર્વસન માટે 15 લાખની સહાય
ગુજરાત સરકારે બરડા વન્યજીવ અભયારણ્યમાં વસતા માલધારી પરિવારોના સ્વૈચ્છિક પુનર્વસન માટે નવી યોજના જાહેર કરી છે. પોરબંદરમાં યોજાયેલા 77મા વન મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ…
View More બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક પુનર્વસન માટે 15 લાખની સહાયદ્વારકા જિલ્લામાં પ્રથમ વખત કાર્યવાહી, જુગારના અખાડાનો સંચાલક પાસામાં પુરાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા દારૂૂ-જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ દારૂૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે પાસાની કાર્યવાહી કરાયા…
View More દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત કાર્યવાહી, જુગારના અખાડાનો સંચાલક પાસામાં પુરાયોજૂનાગઢમાં રોડ પર મુકેલા પાઇપ સાથે બાઇક અથડાતા યુવાનનું મોત
જૂનાગઢમાં ગિરનાર અને ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાની ગટર કામગીરી દરમિયાન તંત્રની અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. કોઈ પણ પ્રકારના ચેતવણી બોર્ડ…
View More જૂનાગઢમાં રોડ પર મુકેલા પાઇપ સાથે બાઇક અથડાતા યુવાનનું મોતભુજ રેન્જમાં ખાતર પાડતા અડધો ડઝન તસ્કરો ઝડપાયા
આઇ.જી.પી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ દાહોદ જિલ્લાના એક આરોપી સહિત કુલ-6 નાસતા…
View More ભુજ રેન્જમાં ખાતર પાડતા અડધો ડઝન તસ્કરો ઝડપાયાકાલાવડ પંથકના સોલાર પ્લાન્ટમાં હુમલો પૂર્વયોજીત કાવતરૂ
પકડાયેલ શખ્સોને નાણા ટ્રાન્સફર થયાના પુરાવા પણ મળ્યા, પડદા પાછળના ખેલાડીની ધરપકડ કાલાવડ તાલુકાના રામપર ગામ નજીક ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટ ખાતે કંપનીના મેનેજર સહિત…
View More કાલાવડ પંથકના સોલાર પ્લાન્ટમાં હુમલો પૂર્વયોજીત કાવતરૂવડિયામાં સિંહણ વીફરી, 10 કલાકમાં 5 લોકો ઉપર હુમલા
અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ વિસ્તારમાં એક વિફરેલી સિંહણે એક પછી એક પાંચ લોકો પર હુમલો કર્યો હતો. રેસ્ક્યૂમાં ગયેલા વનરક્ષકને પણ લોહીલુહાણ કર્યા હતા. 1…
View More વડિયામાં સિંહણ વીફરી, 10 કલાકમાં 5 લોકો ઉપર હુમલાઅરવલ્લીમાં LCB-બિશ્નોઈ ગેંગ વચ્ચે ગોળીબાર: પોશડોડા ભરેલી કાર રોકતાં ફાયરિંગ, એક આરોપી ઘાયલ
અરવલ્લીમાં નશાના કારોબારીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. માલપુરના મોરડુંગરી નજીક LCB પોલીસ અને પોશડોડાની ગેરકાયદે હેરાફેરી કરતા આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ…
View More અરવલ્લીમાં LCB-બિશ્નોઈ ગેંગ વચ્ચે ગોળીબાર: પોશડોડા ભરેલી કાર રોકતાં ફાયરિંગ, એક આરોપી ઘાયલકોંગ્રેસના તોખાર મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરને ભાજપમાં લાવવા ગેમપ્લાન?
પત્રકાર દિલીપ પટેલે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસ કાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરને પક્ષપલટો કરાવી ભાજપમાં લાવવા માટે યોજના…
View More કોંગ્રેસના તોખાર મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરને ભાજપમાં લાવવા ગેમપ્લાન?રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ આઈએએસ કે. રાજેશ ફરજીયાત નિવૃત્ત
ગુજરાતના વહીવટી ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ ભરતીના IAS અધિકારીને ફરજિયાત નિવૃત્તિટર્મિનેશનના આદેશ આપવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે ગુજરાત કેડરના 2011 બેચના IAS કે. રાજેશને કમ્પલ્સરી…
View More રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ આઈએએસ કે. રાજેશ ફરજીયાત નિવૃત્ત