શાપરમાં કારખાનામાં કરંટ લાગતા બે યુવાનના મોત

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પંથકમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શાપરથી રીબડા સાઇડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ અને રીબડા પાણીના ટાંકા વચ્ચેના કાચા રોડ…

View More શાપરમાં કારખાનામાં કરંટ લાગતા બે યુવાનના મોત

કૌભાંડી અલ્પેશ દોંગા સામે કાલાવડ પંથકમાં ત્રીજી ફરિયાદ, પાંચ સામે ગુનો

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જમીનના દસ્તાવેજ અને નાણાંકીય વ્યવહારને લગતી વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા રાજકોટના અલ્પેશભાઈ ગોપાલભાઈ દોંગા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો…

View More કૌભાંડી અલ્પેશ દોંગા સામે કાલાવડ પંથકમાં ત્રીજી ફરિયાદ, પાંચ સામે ગુનો

ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી 152 દસ્તાવેજો મળ્યા

રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી) તથા ગેરકાયદેસર કોલ સેન્ટરોના ઓઠા હેઠળ ખેડૂતોને લોભામણી જાહેરાતો આપી ઓછાં વ્યાજે પૈસા આપવાના નામે જમીનના દસ્તાવેજો કરાવી ઠગાઈ…

View More ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી 152 દસ્તાવેજો મળ્યા

LPG વિતરકો દ્વારા કમિશન વધારા અને E-KYCના વળતર માટે આંદોલન

એલપીજી વિતરકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને આજે રાજકોટની ઠાકર હોટલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની મહત્વની બેઠક મળી. બેઠકમાં આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલના રાષ્ટ્રીય એસોસિએશનના હોદ્દેદારો,…

View More LPG વિતરકો દ્વારા કમિશન વધારા અને E-KYCના વળતર માટે આંદોલન

સોશિયલ મીડિયામાં લગ્નની લાલચ ભારે પડી, મહુવાના ખેડૂતે રૂા.3.48 લાખ ગુમાવ્યા

સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈ આચરતી આંતરરાજ્ય ગેંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામે રહેતા અને ખેતી તેમજ આરીભરતનું કામ…

View More સોશિયલ મીડિયામાં લગ્નની લાલચ ભારે પડી, મહુવાના ખેડૂતે રૂા.3.48 લાખ ગુમાવ્યા

મોરબીમાં દુકાનદારે દારૂડિયાને મફતમાં ઠંડા પીણા આપવાનો ઇનકાર કરતા દુકાનમાં તોડફોડ

મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં દુકાનદાર સાથે માથાકૂટ અને તોડફોડનો બનાવ સામે આવ્યો છે. મોમાઈ ડેરી એન્ડ બેકરીના વેપારી જયેન્દ્રગીરી પી. ગોસ્વામી…

View More મોરબીમાં દુકાનદારે દારૂડિયાને મફતમાં ઠંડા પીણા આપવાનો ઇનકાર કરતા દુકાનમાં તોડફોડ

ગોંડલમાં ગેરકાયદે 8 દુકાનો અને 7 મકાનો હટાવાયા

ગોંડલમાં ગોંડલી નદી પર બની રહેલા પાંજરાપોળ નજીકના નવા બ્રિજની કામગીરીમાં અડચણરૂૂપ ગેરકાયદેસર કાચા પાકા મકાનો અને કોમર્શિયલ દબાણો પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે.…

View More ગોંડલમાં ગેરકાયદે 8 દુકાનો અને 7 મકાનો હટાવાયા

બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક પુનર્વસન માટે 15 લાખની સહાય

ગુજરાત સરકારે બરડા વન્યજીવ અભયારણ્યમાં વસતા માલધારી પરિવારોના સ્વૈચ્છિક પુનર્વસન માટે નવી યોજના જાહેર કરી છે. પોરબંદરમાં યોજાયેલા 77મા વન મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ…

View More બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક પુનર્વસન માટે 15 લાખની સહાય

દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત કાર્યવાહી, જુગારના અખાડાનો સંચાલક પાસામાં પુરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા દારૂૂ-જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ દારૂૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે પાસાની કાર્યવાહી કરાયા…

View More દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત કાર્યવાહી, જુગારના અખાડાનો સંચાલક પાસામાં પુરાયો

જૂનાગઢમાં રોડ પર મુકેલા પાઇપ સાથે બાઇક અથડાતા યુવાનનું મોત

જૂનાગઢમાં ગિરનાર અને ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાની ગટર કામગીરી દરમિયાન તંત્રની અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. કોઈ પણ પ્રકારના ચેતવણી બોર્ડ…

View More જૂનાગઢમાં રોડ પર મુકેલા પાઇપ સાથે બાઇક અથડાતા યુવાનનું મોત