11 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં રાજકોટ ડિવિઝનમાં એકચક્રી પ્રભાવનો સૂર્યાસ્ત રેલવેના યુનિયનની માન્યતા માટે યોજાયેલી રાષ્ટ્રવ્યાપી ચૂંટણીમાં રાજકોટ ડિવિઝનમાં વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન ઉપર કર્મચારીઓએ…
View More રેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબોgujarat
હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો
ટંકારાના ચકચારી પ્રકરણમાં અંતે સસ્પેન્ડ પી.આઇ. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે કાયદાનો સકંજો પ્રતિષ્ઠિત લોકોને જુગારના કેસમાં મીડિયામાં ફોટા આપી દેવાની ધમકી આપી, ત્રણના…
View More હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકોST નિગમના કર્મચારીઓની સરકાર સામે બાંયો ચડાવવા ચીમકી
એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા ડ્રાઇવર, ક્ધડકટર સહીતના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજુઆત કરવા છતા પણ આજ સુધી નિરાકરણ નહીં આવતા આગામી દિવસોમાં ન્યાય નહીં…
View More ST નિગમના કર્મચારીઓની સરકાર સામે બાંયો ચડાવવા ચીમકીરાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
હાથ સે હાથ જોડો સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના ક્ધવીનર જયેશભાઈ ઠાકોર, હાથ સે હાથ જોડોના શહેરના પ્રમુખ કલ્પેશભાઈ કુંડલીયાની યાદીમાં જણાવ્યું છે. રાજકોટ શહેરના સામાજિક કાર્યકરોની…
View More રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ
કામદારોને સુરક્ષિત કઢાયા: ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરાયો રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં તાજેતરમાં જ ભયંકર આગ લાગવાની ઘટનાના ભળકારા હજુ શાંત થયા છે. ત્યાં ભરૂચની ઝઘડીયા જીઆઇડીસીમાં…
View More ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગપાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળ
પાટણમાંથી કરોડોની કિંમતનું રક્તચંદન ઝડપાયું છે. આંદ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પાટણ પોલીસની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે. આંદ્રપ્રદેશથી પાટણ સુધી આ રક્તચંદનનો જથ્થો ઘુસાડનાર પુષ્પાની…
View More પાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળરાજકોટ-ગોંડલ-જામનગર સહિત 25 સ્થળે DGGIના દરોડા
આશાપુરા બાદ પાર્થ ઇમ્પેક્સ પણ ઝપટે, હાઇસ્પીડ ડીઝલના નામે બેઝ ઓઇલ આયાત કરવાનું કરોડોનું કૌભાંડ ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સએ અમદાવાદમાં ભંગારના…
View More રાજકોટ-ગોંડલ-જામનગર સહિત 25 સ્થળે DGGIના દરોડાગુડગવર્નન્સ સરકારનો વિકાસ આગળ ધપતો રહેશે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીના હસ્તે મહાપાલિકાના 793 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે આજ તા.13/12/2024, શુક્રવારના રોજ બપોરે 12:45 કલાકે…
View More ગુડગવર્નન્સ સરકારનો વિકાસ આગળ ધપતો રહેશે: મુખ્યમંત્રીઉમરાળી ગામે દીકરી દૂધ પીવાના બદલે સતત રડતી હોવાથી ચિંતામાં પિતાએ કરેલો આપઘાત
સરધાર ઉમરાડી ગામની સીમમાં નજીકના આવેલી વાડીમાં પરપ્રાંતીય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેની દિકરી દૂધ પીતી ન હોઇ…
View More ઉમરાળી ગામે દીકરી દૂધ પીવાના બદલે સતત રડતી હોવાથી ચિંતામાં પિતાએ કરેલો આપઘાતરાજકોટમાં બે સ્થળે લૂંટ ચલાવનાર ચડ્ડી-બનિયાન ગેંગનો વોન્ટેડ શખ્સ ઝડપાયો
ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં ચોરી અને લૂંટના વધુ ભેદ ઉકેલાશે રાજકોટ શહેર તથા અન્ય શહેરો અને જીલ્લાઓમાં લૂંટ,ધાડ તેમજ ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવનાર ચડ્ડી-બનીયાનધારી ગેંગના…
View More રાજકોટમાં બે સ્થળે લૂંટ ચલાવનાર ચડ્ડી-બનિયાન ગેંગનો વોન્ટેડ શખ્સ ઝડપાયો