રાજકોટ શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર પાસે આજે સવારે કૌટુબિંક ભાઇ-બહેનની ગળેફાંસો ખાધેલી હાલતમા લાશ મળી ચકચાર મચી ગઇ હતી. બંનેના આપઘાત પાછળનુ કારણ જાણવા…
View More આણંદપરમાં કૌટુંબિક ભાઇ-બહેનનો સજોડે ગળાફાંસો ખાઇ આપઘાતgujarat
રાજકોટની બે વણઉકેલ હત્યામાં તાંત્રિક નવલસિંહની સંડોવણીની શંકા
આજી નદીમાંથી મળેલું બાળકનું કપાયેલું માથું અને લાલપરી પાસેથી મહિલાના મૃતદેહના ટુકડામાં તાંત્રિકવિધિ નવલસિંહે કર્યાની શંકાથી ફેર તપાસ ભગવતીપરાના મુસ્લિમ પરિવારના સભ્યો સહિત 13…
View More રાજકોટની બે વણઉકેલ હત્યામાં તાંત્રિક નવલસિંહની સંડોવણીની શંકાથર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું વાહન ચેકિંગ-કોમ્બિંગ
થર્ટી ફસ્ટ પુર્વે રાજકોટ શહેર પોલીસ દ્વારા સજજડ વાહન ચેકીંગ તેમજ ડ્રીન્ક એન્ડ ડ્રાઇવના કેસો કરવામા આવી રહયા છે. ત્યારે એસીપી રાધીકા ભારાઇની સુચના હેઠળ…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું વાહન ચેકિંગ-કોમ્બિંગક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીના દુષ્કર્મ કેસમાં આગોતરા મંજૂર કરતી હાઇકોર્ટ
જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે 29 વર્ષીય પૂર્વ મંગેતરએ નોંધાવેલી દુષ્કર્મના ગુનામાં પોલીસ ધરપકડની દેહશત કરેલી આગોતરા જામીન અરજી હાઇકોર્ટે મંજુર કરતો…
View More ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીના દુષ્કર્મ કેસમાં આગોતરા મંજૂર કરતી હાઇકોર્ટરાજકોટમાં કાલે ગુજરાત રાજ્ય કક્ષાની પ્રથમ ક્રાઈમ કોન્ફરન્સ
રાજયના પોલીસવડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ચાર મહાનગરના પોલીસ કમિશનર સાથે 9 રેન્જના આઈજી સહિતના અધિકરીઓ ઉપસ્થિત રહેશે રાજયના પોલીસ વડા વીકાસ સહાય આવતીકાલે વધુ એક…
View More રાજકોટમાં કાલે ગુજરાત રાજ્ય કક્ષાની પ્રથમ ક્રાઈમ કોન્ફરન્સનકલીની ભરમાર વચ્ચે હવે સુરતમાં બનાવટી લિપબામનો જથ્થો પકડાયો
ગુજરાતમાં નકલીનો તો જાણે રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં એવી કોઈ વસ્તું નથી કે જે તમને નકલી ન મળે. અગાઉ તમે નકલી ઘી, નકલી દૂધ કે…
View More નકલીની ભરમાર વચ્ચે હવે સુરતમાં બનાવટી લિપબામનો જથ્થો પકડાયોબાલાશ્રમ થકી અનાથ બાળકને મળ્યું પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું નવું સરનામું
નવજાત બાળક માટે પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું સરનામું એટલે માતા પિતા, જેમના સાનિધ્યમાં રહીને બાળકને સંસ્કાર, શિક્ષા અને કેળવણી આપવામાં આવે છે. આ સાનિધ્ય…
View More બાલાશ્રમ થકી અનાથ બાળકને મળ્યું પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું નવું સરનામુંડોકટર ભૂવાની લીલા અપરંપાર, સોશિયલ મીડિયામાં 80 હજાર ભકતો
ઘરમાં જ બનાવ્યું ડોકટર ખોડિયાર મંદિર, માતાજીને ડોકટરના કપડા પહેરાવી ઇમર્જન્સી-આઇસીયુ જેવા પાટિયા પણ માર્યા હોસ્પિટલોમાં જઇ દર્દીઓની ‘વિધિ’ કરી વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતો,…
View More ડોકટર ભૂવાની લીલા અપરંપાર, સોશિયલ મીડિયામાં 80 હજાર ભકતોરતનપર નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત
રસ્તો ઓળંગતા હતા ત્યારે કોઇ વાહનચાલક અડફેટે લઇ નાસી છૂટયો શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. હડાળાના…
View More રતનપર નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોતચકચારી પરેશ-ભાસ્કર અપહરણ કેસ પૂર્ણતાના આરે
રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર હાઇ પ્રોફાઈલ કેસમાં રૂૂ.20 કરોડની ખંડણી વસુલવાના મામલે 24 ભાષ્કર-પરેશ અપહરણના કેસની 24 વર્ષ બાદ કેસ કોર્ટમાં સુનાવણી પર આવતા…
View More ચકચારી પરેશ-ભાસ્કર અપહરણ કેસ પૂર્ણતાના આરે