ગાંધીનગર તા. ૨૦ ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી ૧૦ વર્ષની બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. ભોગ બનનારી ઝારખંડની બાળકી અને તેના પરિવારને…
View More કેબિનેટ મંત્રી ભાનુબેને મુલાકાત નહીં આપતા ઝારખંડના મંત્રી કાળઝાળgujarat
રેનબસેરાના આશ્રિતોને મળી વ્યવસ્થા અંગે માહિતી મેળવતા મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) કાર્યરત છે.…
View More રેનબસેરાના આશ્રિતોને મળી વ્યવસ્થા અંગે માહિતી મેળવતા મ્યુનિ. કમિશનરબાર એસો.ની ચૂંટણીના મતદાનમાં 7 ટકાનો ઘટાડો
ગત વર્ષે 65.49 ટકા સામે આ વર્ષે 57.37 ટકા મતદાન, 51 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ મતગણતરી બાદ મોડી સાંજે પરિણામ: ભાજપ સમર્થિત ત્રણેય પેનલની શાખ…
View More બાર એસો.ની ચૂંટણીના મતદાનમાં 7 ટકાનો ઘટાડોવાવડી પાસે ઝૂંપડામાં રહેતી 14 વર્ષની સગીરાનું અપહરણ, માતાએ ફરિયાદ નોંધાવી
રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય સગીરા ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા સગીરાની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશ, હાલ…
View More વાવડી પાસે ઝૂંપડામાં રહેતી 14 વર્ષની સગીરાનું અપહરણ, માતાએ ફરિયાદ નોંધાવીકણકોટ રોડ ઉપર યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત
શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ આઈકોન એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને કણકોટ રોડ ઉપર આવેલી શનિવારી બજારના ગ્રાઉન્ડમાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા…
View More કણકોટ રોડ ઉપર યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતમાંડાડુંગરમાં યુવતીએ ગળાફાંસો ખાધો: ચૂંદડી તૂટી જતા જીવ બચી ગયો
શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડુંગરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ચુંદડી તુટી જતા જીવ બચી ગયો હતો. તેણીને…
View More માંડાડુંગરમાં યુવતીએ ગળાફાંસો ખાધો: ચૂંદડી તૂટી જતા જીવ બચી ગયોરિલાયન્સ મોલમાં યુવાનને અજાણ્યા શખ્સોએ માર માર્યો
શહેરના કાલાવડ રોડ પર રહેતો યુવાન રીલાયન્સ મોલમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જાણવા મળતી…
View More રિલાયન્સ મોલમાં યુવાનને અજાણ્યા શખ્સોએ માર માર્યોમિલકત વિરોધી-જાહેર મારામારીના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી કરો
ચોરીના બનાવો અટકાવવા એક્શન પ્લાન બનાવાશે, સાયબર ફ્રોડ અને માદક દ્રવ્યોની હેરફેર અટકાવવા માટે જાગૃતિ ઝુંબેશ સાથે કડક કાર્યવાહી રાજકોટમાં રાજયના પોલીસ વડા વીકાસ સહાયની…
View More મિલકત વિરોધી-જાહેર મારામારીના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી કરોહેન્ડલ લોક વગરના બાઇક ચોરતો રીઢો તસ્કર ઝડપાયો: ધોરાજીના શખ્સનું નામ ખુલ્યું
શહેર આજીડેમ પોલીસની ટીમે ઉપલેટા જડેશ્વર મંદિર પાસે નાગનાથ ચોકમાં રહેતાં રીઢા ઉઠાવગીરની છાપ ધરાવતાં રવિ ઉર્ફ કાલી રસિકભાઇ સોલંકી (ઉ.વ.29) નામના શખ્સને ઝડપી લઇ…
View More હેન્ડલ લોક વગરના બાઇક ચોરતો રીઢો તસ્કર ઝડપાયો: ધોરાજીના શખ્સનું નામ ખુલ્યુંઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ બાળકીની હાલત ગંભીર
ઝઘડિયામાં બનેલી જઘન્ય દુષ્કર્મની ઘટનાએ આખા રાજ્યને હચમચાવી નાખ્યું છે. 10 વર્ષની બાળકીની હાલત ઘણી જ નાજુક છે. બે-બે મોટા ઓપરેશન બાદ પણ માસૂમ…
View More ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ બાળકીની હાલત ગંભીર