આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, લૂંટ, અપહરણ, મારામારી, મિલકત નુકસાન સહિતના ગંભીર ગુના જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ…
View More 25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયોgujarat
ગોંડલમાં રખડતા શ્ર્વાનના ત્રાસ અંગે નગરપાલિકા તંત્રને જાણ છે છતાં કોઈ પગલાં લેવાતા નથી
ગોંડલ શહેરમાં ઘણાલાંબા સમયથી શેરી, ગલી, રોડ ઉપર બસસ્ટેન્ડમાં રખડતા શ્ર્વાનો ત્રાસ વદી ગયો છે. રખડતા શ્ર્વાન અવાર નવાર રાહદારીઓ નગરજનોને કરડી લે છે…
View More ગોંડલમાં રખડતા શ્ર્વાનના ત્રાસ અંગે નગરપાલિકા તંત્રને જાણ છે છતાં કોઈ પગલાં લેવાતા નથીઉપલેટામાં વિહિપ-બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા અને ધર્મસભા યોજાઈ
ઉપલેટા શહેરના ખાખી જાળીયા રોડ પર આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સાધુ, સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ…
View More ઉપલેટામાં વિહિપ-બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા અને ધર્મસભા યોજાઈકેશોદ પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું
કેશોદ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાથે તાંત્રિક વિધી કરવા નામે એક શખ્સ ઘરમાં ઘુસી જઈ મહિલાને માર મારી તેની સાથે દુષ્કર્મ…
View More કેશોદ પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ આચર્યુંજૂનાગઢમાં ઇકો ઝોનનો વિરોધ, નાટયાત્મક રીતે ઉત્તરાયણની કરવામાં આવી ઉજવણી
ગીરમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત ઇકોઝોનનો વિરોધ વધી રહ્યો છે ,જેમ જેમ શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે એમ એમ ગીરમાં ઇકોઝોનની આગ દિવસેને દિવસે…
View More જૂનાગઢમાં ઇકો ઝોનનો વિરોધ, નાટયાત્મક રીતે ઉત્તરાયણની કરવામાં આવી ઉજવણીસુરતમાં 200 મહિલાઓએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યા
અમરેલીની ઘટના અંગે 9 સવાલો સાથે પગલાં ભરવા કરી માગણી પુણા વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં મહિલાઓ ગઇકાલે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. અમરેલીમાં યુવતીની…
View More સુરતમાં 200 મહિલાઓએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યા‘પોલીસ દ્વારા ઉતાવળ કરવામા આવી’
રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિતે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.…
View More ‘પોલીસ દ્વારા ઉતાવળ કરવામા આવી’અમરેલીની યુવતીને પટ્ટા મારવાના કાંડમાં 3 પોલીસકર્મીના પટ્ટા ઉતર્યા
નાની માછલીઓ પહેલા નિશાન બની, એલસીબીના ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ મોટી માછલીઓનો વારો કયારે? રાજય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવા તૈયારી અમરેલીમાં ભાજપના…
View More અમરેલીની યુવતીને પટ્ટા મારવાના કાંડમાં 3 પોલીસકર્મીના પટ્ટા ઉતર્યાપુષ્પા 2-ધ રૂલનું રિલોડેડ વર્ઝન 17મીએ રિલીઝ થશે
હિન્દી અને તેલુગુ ભાષામાં પ્રોમો રિલીઝ ફિલ્મ પુષ્પા 2-ધ રૂૂલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. એક મહિના પછી પણ બોક્સઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી…
View More પુષ્પા 2-ધ રૂલનું રિલોડેડ વર્ઝન 17મીએ રિલીઝ થશેધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલનું ઘર છોડયું, માતાના ઘરનો ફોટો શેર કર્યો
જો કે પોસ્ટમાં છૂટાછેડા અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રી વર્માએ એક મહત્વપૂર્ણ પોસ્ટ શેર કરી છે. ધનશ્રી હાલમાં તેની…
View More ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલનું ઘર છોડયું, માતાના ઘરનો ફોટો શેર કર્યો