ગોંડલ નજીક જામવાડી જીઆઈડીસીમાં 5.35 લાખની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી આ ચોરીમાંસંડોવાયેલા રાજકોટ અને મોરબીના બે તસ્કરોની ધરપકડ કરી તેમની પાસેથી…
View More ગોંડલ જામવાડીમાં કારખાનામાં થયેલી રૂપિયા 5.35 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, બે ઝડપાયાgujarat
ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના શિક્ષકનું મોત
26મી જાન્યુઆરીએ કોલીથડ સ્કૂલમાં સેવા આપી પરત આવતા રસ્તામાં કાળ ભેટ્યો ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના અંબિકા ટાઉનશીપમાં રહેતા નિવૃત શિક્ષકનું મોત થયું હતું. 26મી જાન્યુઆરીએ…
View More ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના શિક્ષકનું મોતચરોતર નાગરિક સહકારી બેંકમાં 77 કરોડનું ફુલેકું ફેરવનાર ડાયરેક્ટરની 23 વર્ષે ધરપકડ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) ના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટરે વીરેન્દ્ર મણિ પટેલના ભારત પરત ફરવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પોલીસ અને ઇમિગ્રેશન સત્તાવાળાઓ સાથે…
View More ચરોતર નાગરિક સહકારી બેંકમાં 77 કરોડનું ફુલેકું ફેરવનાર ડાયરેક્ટરની 23 વર્ષે ધરપકડગોંડલમાં કૂતરાંઓ જંગલી બન્યા, યુવતીને ઘેરી લઇ બચકાઓ ભર્યા
ગોંડલ માં છેલ્લા ત્રણ મહીનાથી બેફામ બનેલા કુતરાઓ એ આતંક મચાવી અલગ અલગ વિસ્તાર માં 1500 થી વધુ બાળકો વૃધ્ધો સહિત લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત…
View More ગોંડલમાં કૂતરાંઓ જંગલી બન્યા, યુવતીને ઘેરી લઇ બચકાઓ ભર્યારાજુલાની સેન્ટ મેરી સ્કૂલને 10,000નો દંડ
શાળાએ ઓન રેકોર્ડ ગેરરીતિ કરતા શિક્ષણ વિભાગે પગલાં લીધા રાજુલા ના સામાજીક કર્યકર જયેશ દવે એ માહિતિ આપતા જણાવ્યું હતું કે…રાજુલા ની સેન્ટ મેરી સ્કુલ…
View More રાજુલાની સેન્ટ મેરી સ્કૂલને 10,000નો દંડમોરબીમાં ગૌશાળાનાં નામે ડ્રોની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ
ફેસબુક પેજ બનાવી આપવાનું કહી રૂા.9000ની છેતરપિંડી કરેલ મોરબી યદુનંદન ગૌશાળાનુ ફેસબુક પેઝ બનાવી ઈનામી ડ્રોની લાલચ આપી 9 હજારની કરાઈ હતી છેતરપીંડી જેથી…
View More મોરબીમાં ગૌશાળાનાં નામે ડ્રોની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે ફરિયાદઆપ-કોંગ્રેસનું રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં થાય
ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં…
View More આપ-કોંગ્રેસનું રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં થાયભાવનગરમાં લોન કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડ
ભાવનગરની બેન્ક ઓફ બરોડાની મોખડાજી સર્કલ શાખામાં સરકારી યોજના અંતર્ગત મળતી લોન અંગેના ચકચારી કૌભાંડમાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કર્યો…
View More ભાવનગરમાં લોન કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડસંઘાણી-કાછડિયા-સાવલિયાના નામ લઇ અમને ફટકાર્યા: વઘાસિયા
અમરેલી ભાજપના કહેવાતા નકલી લેટરકાંડમા ભાજપના જ નેતાઓ સાથે નિર્દોષ યુવતીની ધરપકડ કરી સરઘસ કાઢવાના અને માર મારવાના કાંડમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. જેલમાથી…
View More સંઘાણી-કાછડિયા-સાવલિયાના નામ લઇ અમને ફટકાર્યા: વઘાસિયાકોટડાસાંગાણીના રામોદ ગામે 8 એકરમાં સરકારી દબાણ દૂર કરાયું
કલેકટર પ્રભવ જોષીના દિશાનિદર્શનમાં રાજકોટ જિલ્લામાં સરકારી જગ્યા પર કરાયેલા દબાણ દૂર કરવાની કામગીરીના ભાગરૂૂપે આસિસ્ટન્ટ કલેકટર, રાજકોટ શહેર-2 મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આજ રોજ…
View More કોટડાસાંગાણીના રામોદ ગામે 8 એકરમાં સરકારી દબાણ દૂર કરાયું