જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝ આરબ નામનો યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો છે, અને આખરે તેમાંથી મુક્તિ મેળવવા માટે યુવકે ઝેરી દવા પી…
View More પટણીવાડ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવીgujarat
સ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિક લોકો અને વીજકર્મચારીઓ વચ્ચે બબાલ
જામનગરમાં હરીયા કોલેજ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં નવા સ્માર્ટ મીટર લગાવવા માટે ગયેલી વિજ ટુકડી સાથે સ્થાનિકો વચ્ચે ભારે ગરમાગરમી થઇ હતી, અને…
View More સ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિક લોકો અને વીજકર્મચારીઓ વચ્ચે બબાલલાલપુરના હરીપર-પીપરટોડા માર્ગની ગેરરીતિમાં વિજીલન્સ તપાસની માંગ
લાલપુર તાલુકાના હરિપર-પીપરટોડા ગામ વચ્ચે કરોડો રૂૂપિયાના ખર્ચે નિર્માણ થઇ રહેલા માર્ગના કામમાં ભ્રષ્ટાચાર અંગે સંબંધિત સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોની રજુઆત પરત્વે દુર્લક્ષ સેવાતાં ભાજપના…
View More લાલપુરના હરીપર-પીપરટોડા માર્ગની ગેરરીતિમાં વિજીલન્સ તપાસની માંગભાવનગરમાંથી 2.51 લાખના વિદેશી દારૂ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો
7.81 લાખનો મુદ્દામાલ જપ્ત, પૂછપરછમાં બેના નામ ખુલ્યા ભાવનગર માંથી એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-168 કિ.રૂૂ.2,51,832/- સહીત કુલ કિ.રૂૂ.7,81,832/- ના મુદ્દામાલ સાથે એક શખ્સ…
View More ભાવનગરમાંથી 2.51 લાખના વિદેશી દારૂ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયોખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી કચેરીના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જંગલ વિસ્તારમાં શિકાર અર્થે થઈ રહેલા…
View More ખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયોકચ્છમાં ત્રણ દિવસમાં ગાંજો પકડાયાની ત્રીજી ઘટના: લુણી અને માધાપરમાંથી ત્રણ ઝડપાયા
માદક પદાર્થ ગાંજાની બદી કચ્છમાં વધી છે. ગઇકાલે ઓરિસ્સાથી મુંદરા કુરિયર મારફત આવેલો ગાંજાનો 10 કિલો જથ્થો પકડાયાના બનાવના લખાણની શાહી હજુ ભુંસાઇ નથી ત્યાં…
View More કચ્છમાં ત્રણ દિવસમાં ગાંજો પકડાયાની ત્રીજી ઘટના: લુણી અને માધાપરમાંથી ત્રણ ઝડપાયામોરબીમાં સાસુ અને પત્નીએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા યુવાનનો આપઘાત
મોરબીના રંગપર ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 24 વર્ષીય યુવકે સાસુ અને પત્નીની ધમકીઓથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મધ્યપ્રદેશના મૂળ…
View More મોરબીમાં સાસુ અને પત્નીએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા યુવાનનો આપઘાતવિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા થયા
એલસીબી પોલીસ દ્વારા વોરંટની બજવણી કરાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ પી.એસ.આઈ. બી.એમ.…
View More વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા થયાપાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ આજે તેમના વતન ખાતે પહોંચશે
ઉનાના સોખડા ગામના માછીમાર 2022માં માછીમારી કરતાં પાકિસ્તાનની જેલ પહોંચેલ ભારત /પાકિસ્તાન સમુદ્રીય સિકીરક જંલ વિવાદ ના કારણે ભારતીય માછીમારો ને પાકિસ્તાન મરીન સિકયુટી દુરા…
View More પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ આજે તેમના વતન ખાતે પહોંચશેપૂર્વ મંત્રી જવાહર ચાવડાની ધરપકડ નહીં કરાતા હાઈકોર્ટ નારાજ, કેસ રદ કરવાની અરજી પણ ફગાવી
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ નિરલ મહેતાએ 2018માં જૂનાગઢ જિલ્લામાં હાઇવે બ્લોક કરવા અને પથ્થરમારા કરવાના કેસમાં પોલીસ દ્વારા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ધરપકડ ન કરવા…
View More પૂર્વ મંત્રી જવાહર ચાવડાની ધરપકડ નહીં કરાતા હાઈકોર્ટ નારાજ, કેસ રદ કરવાની અરજી પણ ફગાવી