GCAS પોર્ટલની સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં વ્યવસ્થા કરવા VCઓને સૂચના રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS (ગુજરાત કોમન એડમિશન…
View More કોલેજોમાં પ્રવેશના સરળીકરણ માટે 1838 ફ્રી ફોર્મ ફિલિંગ, 1796 વેરિફીકેશન સેન્ટર શરૂ થશેgujarat
રેલનગરમાં કુખ્યાત ગુનેગારે ખડકેલા ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફર્યુ
શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારોએ ખડકેલા ગેરકાયદે બાંધકામાંના ડિમોલિશનની ઝુંબેશ યથાવત છે ત્યારે ફરી એક વખત પોલીસ તંત્રએ પોપટપરામમાં રહેતા અને અગાઉ 10 જેટલા ગુનામાં…
View More રેલનગરમાં કુખ્યાત ગુનેગારે ખડકેલા ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફર્યુપાસપોર્ટ કેન્દ્રનું સર્વર ઠપ થતાં અરજદારોને હાલાકી
અમદાવાદમાં પાસપોર્ટ કેન્દ્રનું સર્વર ફરી એકવાર ઠપ થયું છે. બીજા દિવસે પણ પાસપોર્ટ કેન્દ્ર પર સર્વર ઠપ થતાં લોકોની લાંબી લાઈનો લાગી હતી. અત્રે…
View More પાસપોર્ટ કેન્દ્રનું સર્વર ઠપ થતાં અરજદારોને હાલાકીએક દીકરો સપામાં, બીજો ભાજપમાં અને પિતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ !!
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બુધવારે, બીજા દિવસે પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, AICC સભ્યોએ ખુલ્લા મંચ પર સંગઠનની ખામીઓ પર વાત કરી અને પોતાના મંતવ્યો…
View More એક દીકરો સપામાં, બીજો ભાજપમાં અને પિતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ !!સિંગતેલમાં રૂા.50 અને કપાસિયા તેલમાં રૂા.40ની આંશિક રાહત મળી
ગત વર્ષની સરખામણીએ રૂા.200 સુધીનો ડબ્બે ઘટાડો થયો: ગૃહિણીઓની બચતને રાહત ખાદ્યચીજોના ભાવમાં સતત ઉછાળા વચ્ચે ખાદ્યતેલના ભાવમાં આંશિક રાહત મળી છે. કયાસીયા અને સિંગતેલની…
View More સિંગતેલમાં રૂા.50 અને કપાસિયા તેલમાં રૂા.40ની આંશિક રાહત મળીસુરતમાંથી રૂા.1.80 કરોડની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
પાંડેસરા જીઆઇડીસીમાં ફિલામેન્ટ યાર્નના નામે ધમધમતું હતું ચાઇનીઝ દોરીનું કારખાનું દેશભરમાં સપ્લાય શરૂ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી ફિરકી ભરેલાં 1710 કોથળાં મળ્યા હાલ…
View More સુરતમાંથી રૂા.1.80 કરોડની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયોફોલ્ટ સેન્ટરના કર્મચારી ફોનનું રિસિવર બાજુમા મુકી સૂઇ ગયા!
ગાંધીગ્રામ વિસ્તારમાં મધરાત્રે દોઢ કલાક સુધી વીજ પૂરવઠો ખોરવાઇ જતા લોકો આકુળ વ્યાકુળ, ટોળુ ફોલ્ટ સેન્ટરમાં ત્રાટકતા લાલિયાવાડી ખૂલ્લી પડી રાજકોટમાં 133 વર્ષના ઇતિહાસમાં સૌથી…
View More ફોલ્ટ સેન્ટરના કર્મચારી ફોનનું રિસિવર બાજુમા મુકી સૂઇ ગયા!સાડા ચાર મહિનાના માસુમ બાળકને તાવ ભરખી ગયો
ઉનાળાની આકારા તાપ વચ્ચે પણ તાવના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતા પરિવારના ચાર મહિનાના માસુમ બાળકને તાવ…
View More સાડા ચાર મહિનાના માસુમ બાળકને તાવ ભરખી ગયોમેટોડામાં કંપનીની બહાર બાંધેલી વાછરડી સાથે મજૂરે કરેલી વિકૃત હરકત
રાજકોટના મેટોડા વિસ્તારમાં વિકૃતતાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે.મેટોડામાં આવેલ સાગર પોલિટેક્નિક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં બિહારી શખ્સે પોતાની હવસ બુજાવવા વાછરડી સાથે…
View More મેટોડામાં કંપનીની બહાર બાંધેલી વાછરડી સાથે મજૂરે કરેલી વિકૃત હરકતનવી કોર્ટ નજીક કવાર્ટરમાં દારૂની કૂટેવ ધરાવતા યુવાનની કોહવાયેલી લાશ મળી
ત્રણ દિવસથી દુર્ગધ આવતી હોવાથી તપાસ કરતા ઘરમાંથી મૃતદેહ મળ્યો શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ નજીક કવાર્ટરમાં રહેતા અને દારૂની કુટેવ ઘરાવતા યુવાનની તેના…
View More નવી કોર્ટ નજીક કવાર્ટરમાં દારૂની કૂટેવ ધરાવતા યુવાનની કોહવાયેલી લાશ મળી