ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે…
View More ઉ.પ્રદેશમાં ચાઇનિઝ દોરીથી મોત થાય તો હત્યાનો અપરાધ નોંધાશેChinese rope
સંક્રાંત પહેલાં ચાઈનીઝ દોરીથી રાહદારીનું ગળું કપાઈ જતાં મોત
બોડેલીમાં બનેલી ઘટના, રસ્તામાં લટકતા દોરાએ ભોગ લીધો બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ડભોઇ રોડ ઉપર બાઈકસવારના ગળામાં પતંગનો ચાઈનીઝ દોરો ભરાઈ જતાં ગંભીર ઇજા…
View More સંક્રાંત પહેલાં ચાઈનીઝ દોરીથી રાહદારીનું ગળું કપાઈ જતાં મોતસુરતમાંથી રૂા.1.80 કરોડની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
પાંડેસરા જીઆઇડીસીમાં ફિલામેન્ટ યાર્નના નામે ધમધમતું હતું ચાઇનીઝ દોરીનું કારખાનું દેશભરમાં સપ્લાય શરૂ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી ફિરકી ભરેલાં 1710 કોથળાં મળ્યા હાલ…
View More સુરતમાંથી રૂા.1.80 કરોડની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયોચાઇનીઝ દોરીથી મોત થાય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો
ઇજા થાય તો ખુનની કોશિષનો અપરાધ, પોલીસ પતંગબાજો ઉપર ડ્રોનથી રાખશે નજર ગુજરાતમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીથી કોઇને ઇજા થશે તો હવે આ દોરીનો ઉપયોગ કરનાર…
View More ચાઇનીઝ દોરીથી મોત થાય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો