ગુજરાત2 months ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત શાળા કોલેજોમાં તા. 27મીથી દિવાળી વેકેશન
દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત શાળા-કોલેજોમાં આગામી તા. 27 ઓક્ટોબર 2024થી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે તા. 16 નવેમ્બરથી ફરીથી શૈક્ષણિક...