પૃથ્વીથી અવકાશ સુધીની ઐતિહાસિક સિધ્ધિ ગુજરાતી દીકરીના નામે

બાળપણમાં કલ્પના ચાવલાની જીવનકથા વાંચીને અવકાશમાં કંઈક કરી બતાવવાનું સ્વપ્ન જોયું અને સાકાર પણ કરી બતાવ્યું પૃથ્વી સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે ‘વિક્રમ-1’ના…

View More પૃથ્વીથી અવકાશ સુધીની ઐતિહાસિક સિધ્ધિ ગુજરાતી દીકરીના નામે

બહેન-બનેવી અને મોટાભાઈએ વારસાઈ મિલકતમાં ભાગ માંગતા બ્રોકરે ફિનાઈલ પીધું

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા અને કાર લે-વેચના ધંધાર્થીને મૃતક એએસઆઇ પિતાની વારસાઈ મિલકત મુદ્દે બહેન-બનેવી અને મોટાભાઈ ભાગ માંગી ત્રાસ આપતા…

View More બહેન-બનેવી અને મોટાભાઈએ વારસાઈ મિલકતમાં ભાગ માંગતા બ્રોકરે ફિનાઈલ પીધું

રાજકોટ સિવિલમાં ચાંદીપુરાના 6 કેસ, 3ના રિપોર્ટ નેગેટિવ

ગુજરાત-સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપભેર ફેલાઇ રહેલ ચાંદીપુરા વાયરસના રાજકોટની સિવિલ હોસ્પીટલમાં પણ છ બાળ દર્દી દાખલ થયા છે જો કે, ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટીવ…

View More રાજકોટ સિવિલમાં ચાંદીપુરાના 6 કેસ, 3ના રિપોર્ટ નેગેટિવ

ખેતીની જમીનમાં સ્પોર્ટસ કોમ્પલેક્સ ઉભું થઇ ગયું, રૂપિયા 45 લાખનો દંડ

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશ દ્વારા જમીનોના ગેરકાયદે ઉપયોગ અને શરતભંગ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવવામાં…

View More ખેતીની જમીનમાં સ્પોર્ટસ કોમ્પલેક્સ ઉભું થઇ ગયું, રૂપિયા 45 લાખનો દંડ

રાજ્યના 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી

  ગુજરાત સરકાર દ્વારા આજે સવારે રાજ્યના 28 આઈએએસ અને 13 જીએએસ કેડરના અધિકારીઓની બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે. જૂનાગઢ અને પોરબંદરના મ્યુનિ.કમિશનર તેમજ પીજીવીસીએલ,…

View More રાજ્યના 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી

રાજકોટના લોકમેળા માટે પ્લોટ-સ્ટોલના ફોર્મ લેવા વેપારીઓનો ભારે ધસારો

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ…

View More રાજકોટના લોકમેળા માટે પ્લોટ-સ્ટોલના ફોર્મ લેવા વેપારીઓનો ભારે ધસારો

તું તો હીરો છે યાર બધાનો, તારા લીધે તો ચૈતર જેલમાં ગયો : મનસુખ વસાવા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી સંગઠન બેઠક દરમિયાન ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. કાર્યકરોને સંબોધતા સંજય વસાવાને…

View More તું તો હીરો છે યાર બધાનો, તારા લીધે તો ચૈતર જેલમાં ગયો : મનસુખ વસાવા

શહેરમાં ચાલુ વરસાદે ખાડા બૂરવા 4.45 કરોડના ખર્ચની દરખાસ્ત

રાજકોટમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે જાહેર માર્ગો પર ખાડાની સમસ્યામાંથી શહેરીજનોને છૂટકારો આપવા ત્રણેય ઝોનમાં જેટ પેચર મશીન દ્વારા ખાડા બુરીને પેચવર્ક કરવા માટે 17.75…

View More શહેરમાં ચાલુ વરસાદે ખાડા બૂરવા 4.45 કરોડના ખર્ચની દરખાસ્ત

ડબલ મર્ડર કેસ: એક આરોપી પાસે ફટકડી દેખાતા તપાસનો ધમધમાટ

રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટી-2 માં મોડી રાતે એક અત્યંત ચોંકાવનારી અને લોહીયાળ ઘટના બની હતી, જેમાં જમીન અને પૈસાના જૂના વિવાદને કારણે…

View More ડબલ મર્ડર કેસ: એક આરોપી પાસે ફટકડી દેખાતા તપાસનો ધમધમાટ

મહાત્મા ગાંધી સોસાયટીમાં 1.16 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

શહેરના કોઠારિયા રોડ પર આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 1.16 લાખનો દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે…

View More મહાત્મા ગાંધી સોસાયટીમાં 1.16 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો