રાબેતા મુજબ કામગીરી શરૂ થતાં ખેડૂત, વેપારી, દલાલો અને શ્રમિકોમાં રાહત: નવી જણસી લઈ આવવા સૂચના રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા સાત દિવસથી હડતાલ હોવાથી હરરાજી…
View More યાર્ડ ધમધમ્યું, પડતર જણસીની હરાજી શરૂgujarat
સુરતની અપરીણિત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી
સુરતની 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીના અપહરણ કેસમાં ઝડપાયા બાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું પૂણા વિસ્તારમાં રહેતાં 13…
View More સુરતની અપરીણિત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની પરવાનગીડ્રાઈવરોનો ડખો: 234માંથી 152 સિટી બસ બંધ
સિંગલ નોકરીમાં પેટ ભરાતું નથી, ડબલ નોકરીની માંગ સાથે ડ્રાઈવરોનો બસ ઉપાડવાનો ઈન્કાર કરાતા તંત્રમાં દોડધામ ઓવર હીટિંગથી બંધ થયેલી સિટી બસો પાટે ચડે તે…
View More ડ્રાઈવરોનો ડખો: 234માંથી 152 સિટી બસ બંધરેલવે ઓવરબ્રિજની નીચેથી અર્ધનગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
મૃતક યુવાન ના નાકમાંથી લોહી નીકળ્યું, પીઠમાં પણ ઉઝરડાં હોવાથી માર મરાયો હોવાની આશંકા જામનગરમાં ગુલાબનગર રેલ્વે ઓવરબ્રીજની નીચે રેલવેના પાટા પાસેથી આજે વહેલી સવારે…
View More રેલવે ઓવરબ્રિજની નીચેથી અર્ધનગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યોભાવનગરમાં વેપારીને લોનની લાલચ આપી રાજકોટના ચાર શખ્સો 2.35 કરોડ જમી ગયા
ડોક્યુમેન્ટ પર વેપારીની સહી લઈ મશીનરીની લોનના રૂા. 2.35 કરોડ પોતાના ખાતામાં જમા કરાવી લેતા ફરિયાદ નોંધાઈ ભાવનગરના નેસડા-ઘાંઘળી રોડ પર સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા વેપારી…
View More ભાવનગરમાં વેપારીને લોનની લાલચ આપી રાજકોટના ચાર શખ્સો 2.35 કરોડ જમી ગયાવ્યાજના વિષચક્રમાં વેપારીનો આપઘાત
સાવરકુંડલાની ચકચારી ઘટના, ભાજપના ઉપપ્રમુખ સહિત આઠ શખ્સોના નામ સાવરકુંડલાના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા વેપારીને શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ શખ્સોએ તગડા…
View More વ્યાજના વિષચક્રમાં વેપારીનો આપઘાતજયહિન્દ, રાજ્યમાં 5 દિવસમાં 25,000 યુનિટનું રકતદાન
ઓપરેશન સિંદૂર દરમિયાન રાષ્ટ્રભક્તિ ચરમસીમાએ, ઉનાળામાં થતાં રકતદાન કરતા ત્રણ ગણુ વધારે ગુજરાત, કચ્છ અને બનાસકાંઠામાં મહત્વપૂર્ણ ભારત-પાકિસ્તાન સરહદ પર ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોએ પોતાનું…
View More જયહિન્દ, રાજ્યમાં 5 દિવસમાં 25,000 યુનિટનું રકતદાનરાજકોટમાં ઇન્ડિગોએ ફલાઇટ શરૂ કરી, એરઇન્ડિયા દ્વારા પણ તૈયારી
ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલાયેલ યુદ્ધના કારણે રાજકોટ સહિતના એરપોર્ટ બંધ કરાયા બાદ ગઇકાલથી તમામ એરપોર્ટ ખોલી નાખવામાં આવ્યા હતા પરંતુ વિમાની કંપનીઓના શેડયુઅલ નહીં ગોઠવાતા ગઇકાલે…
View More રાજકોટમાં ઇન્ડિગોએ ફલાઇટ શરૂ કરી, એરઇન્ડિયા દ્વારા પણ તૈયારીગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા: રૂા.25 લાખની ચોરી
તાલુકાના અંતરજાળમાં આવેલી સુદામાપુરી સોસાયટીમાં એક બંધ મકાનનાં તાળાં ખોલી અંદર ઘૂસેલા શખ્સોએ મકાનમાંથી રોકડ રૂૂા. 25 લાખની ચોરી કરીને નાસી ગયા હતા. બનાવને પગલે…
View More ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા: રૂા.25 લાખની ચોરીરાજકોટના સોની વેપારીએ વેંચવા આપેલા 37.51 લાખના દાગીના ગઠિયો ઓળવી ગયો
રાજકોટના ગુંદાવાડી શેરી.25માં સાગર એપાર્ટમેન્ટની સામે રહેતા અને સોનાના દાગીના વેંચવાનો ધંધો કરતા તેજસભાઈ દિનેશભાઈ આડેસરા (સોની) (ઉ.વ. 46)એ તેમના પરિચિત બાલમુકુંદ જવેલર્સ વાળા બીપીનભાઈ…
View More રાજકોટના સોની વેપારીએ વેંચવા આપેલા 37.51 લાખના દાગીના ગઠિયો ઓળવી ગયો