ઈંધણના ભાવમાં 85 ટકાથી અધિક વધારો હજુ હવાઈ પ્રવાસને વધુ ‘ઉંચે’ લઈ જશે અમેરિકા ઈરાનના યુદ્ધ વચ્ચે ક્રુડ ઓઈલ સપ્લાય ચેઈન ખોરંભાઈ છે. ત્યારે વિશ્વમાં…
View More અખાતી સંકટથી ઉડ્ડયનો મોંઘા થયા ઈન્ડિગોએ ફટકાર્યો ફ્યુઅલ સરચાર્જIndiGo flights
ઈન્ડિગોએ ફરી રઝળાવ્યા, રાજકોટની 4 ફલાઈટ રદ
પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે. 8 ડિસેમ્બરને સોમવારે ગુજરાતમાં ઈન્ડિગોની 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે.…
View More ઈન્ડિગોએ ફરી રઝળાવ્યા, રાજકોટની 4 ફલાઈટ રદઇન્ડિગોની કટોકટી ચાલુ: આજે પણ દિલ્હીમાં 134, કર્ણાટકમાં 127 અને અમદાવાદમાં 18 ફ્લાઇટ રદ
સરકારની નોટિસનો જવાબ આપવા વધુ સમય માગ્યો, સંસદીય સમિતિ એક્શનમાં ઇન્ડિગોનું ચાલુ ઓપરેશનલ કટોકટી ચાલુ છે. સોમવારે પણ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ્સ…
View More ઇન્ડિગોની કટોકટી ચાલુ: આજે પણ દિલ્હીમાં 134, કર્ણાટકમાં 127 અને અમદાવાદમાં 18 ફ્લાઇટ રદઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું: હવાઇ ભાવ બાંધણું કરતી સરકાર
ઇન્ડિગોની કટોકટીના કારણે પાંચ દિવસથી લૂંટ ચલાવતી એરલાઇન્સની મનમાની સામે હાથ જોડી રહ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શનમાં: ભાડાનું મોનિટરિંગ કરશે દેશમાં 65 ટકા જેટલો…
View More ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું: હવાઇ ભાવ બાંધણું કરતી સરકારરાજકોટ આવતી ઇન્ડિગોની તમામ ફલાઇટો રદ, સતત ત્રીજા દિવસે દેકારો
ઇન્ડિગોની હવાઈ સેવા છેલ્લા ચાર દિવસથી ખોરવાઈ જતા ઈન્ડીગો એરલાઇન્સમાં મુસાફરી કરનાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ હીરાસર એરપોર્ટથી ઉડાન…
View More રાજકોટ આવતી ઇન્ડિગોની તમામ ફલાઇટો રદ, સતત ત્રીજા દિવસે દેકારોઇન્ડિગોએ સર્જી અધોગતિ, અનેક મુસાફરો અધવચ્ચે રઝળ્યા
રાજકોટ-અમદાવાદ સહિત ગુજરાતની અન્ય શહેરો સાથેની વિમાની સેવા સતત ત્રીજા દિવસે ખોરવાઇ જતા હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ ઉપર ફસાયા અમુક વિદેશની કનેક્ટિંગ ફલાઇટ ચૂકયા, અમુક…
View More ઇન્ડિગોએ સર્જી અધોગતિ, અનેક મુસાફરો અધવચ્ચે રઝળ્યાસતત ત્રીજા દિવસે ઇન્ડિગોની અધોગતિ, 550થી વધુ ફ્લાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા
દેશભરમાં ઇન્ડિગોની વિમાની સેવા વેરવિખેર 20 વર્ષ જૂની એરલાઇન ઇન્ડિગોએ શુક્રવારે 550 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી નાખી છે. ઓપરેશનલ અવરોધો ત્રીજા દિવસે પણ ચાલુ…
View More સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની અધોગતિ, 550થી વધુ ફ્લાઇટ રદ થતા મુસાફરો રઝળ્યાઆજે પણ ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થવાથી અંધાધૂંધી: વિમાન ભાડા વધ્યા, DGCAએ શરૂ કરી તપાસ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડીગો છેલ્લા કેટલાક દિવસોથી સ્ટાફની અછત અને અન્ય કારણોસર ફલાઇટમાં વિક્ષેપનો સામનો કરી રહી છે. આજે પણ 200થી વધુ ફલાઇટસ…
View More આજે પણ ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થવાથી અંધાધૂંધી: વિમાન ભાડા વધ્યા, DGCAએ શરૂ કરી તપાસરાજકોટમાં ઇન્ડિગોએ ફલાઇટ શરૂ કરી, એરઇન્ડિયા દ્વારા પણ તૈયારી
ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલાયેલ યુદ્ધના કારણે રાજકોટ સહિતના એરપોર્ટ બંધ કરાયા બાદ ગઇકાલથી તમામ એરપોર્ટ ખોલી નાખવામાં આવ્યા હતા પરંતુ વિમાની કંપનીઓના શેડયુઅલ નહીં ગોઠવાતા ગઇકાલે…
View More રાજકોટમાં ઇન્ડિગોએ ફલાઇટ શરૂ કરી, એરઇન્ડિયા દ્વારા પણ તૈયારી